Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका
અર્થ : જીવદ્રવ્ય, ધર્મ દ્રવ્ય, અધદ્રવ્યમાં અસંખ્યાત પ્રદેશ છે, આકાશમાં અનંત પ્રદેશ છે, અને સૂત (પુદ્ગલ) દ્રવ્યમાં સંખ્યાત, અસંખ્યાત અને અનંત-એમ ત્રણ પ્રકારે પ્રદેશેા છે. કાળ દ્રવ્યને, અસ્તિકાય ન હેાવાને લીધે એક પ્રદેશ છે.
१८६
પ્રશ્ન ૧ : જીવ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આ ત્રણ દ્રવ્યેામાં એક સરખા જ અસંખ્યાત પ્રદેશ છે કે વધતા ઓછા ? ઉત્તર : આ ત્રણે દ્રવ્યમાં એકસરખા જ પ્રદેશેા છે, વધારે કે ઓછા નહી. અહી જીવ એટલે એક જીવદ્રવ્ય એમ સમજવું દરેક જીવદ્રવ્યમાં અસંખ્યાત પ્રદેશા હોય છે.
ઉત્તર : આ સંખ્યાત પ્રદેશા, એકી સંખ્યામાં પુરા થાય તેટલી સખ્યાતવાળા છે, એટલે કે ૨, ૪, ૬ વગેરે સંખ્યા કે જે એ (ર) થી ભાગી શકાય અને ભાગતા શેષ કાંઈ ના રહે તેવી સખ્યાવાળા છે. આ સંખ્યાને પુરી સંખ્યાવાળા પરિણામ કહે છે.
પ્રશ્ન ૩ : જીવદ્રવ્યમાં અસ`ખ્યાત પ્રદેશ કેમ છે ? ઉત્તર : જીવદ્રવ્ય, લાકપૂરક સમુદ્ધાતમાં, પૂરેપૂરૂ ફેલાઈ જાય છે. આ સમુદ્ધાતમાં પણ, .જીવ, લેાકના સર્વ પ્રદેશમાં રહે છે, અને લેાકના પણ અસંખ્ય પ્રદેશ છે તેથી જીવદ્રવ્ય પણ અસંખ્યાત પ્રદેશી છે. નિશ્ચયનયથી જીવ અખંડ પ્રદેશી છે. તેમાં, પ્રદેશ–સંખ્યાના વિભાગ, વ્યવહારનયથી કરવામાં આવે છે.
પ્રશ્ન ૪ : ધદ્રવ્ય અને અધર્મ દ્રવ્યમાં અસંખ્યાત પ્રદેશ કેમ છે?
ઉત્તર : ધર્મદ્રવ્ય અને અધદ્રવ્ય માત્ર આખાયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org