Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका
પ્રશ્ન ૧ : સત્પુ લક્ષણ શું છે? ઉત્તર : હાર્ વ્યય પ્રૌદ્યુÎ સત્ જે ઉત્પાદ, વ્યય ધ્રુવતાથી યુક્ત હોય તેને ‘ સત્’ કહે છે. ઉપરના પાંચેય પદાર્થા ઉત્પાદન્યય– ધ્રૌવ્ય યુક્ત છે, તેથી તેમનુ · અસ્તિ' નામ
યથાય છે.
१८२
પ્રશ્ન ૨ : ઉત્પાદ કોને કહે છે?
ઉત્તર : નવીન અવસ્થા થવી તેને ઉત્પાદ કહે છે. પ્રશ્ન ૩ : વ્યય કાને કહે છે?
ઉત્તર : પૂર્વ અવસ્થાના અભાવ થવા તેને વ્યય કહે છે. પ્રશ્ન ૪ : જે હોય તેને નાશ તા થતા નથી તે પૂર્વઅવસ્થાના અભાવ કેવી રીતે થયા?
ઉત્તર : પર્યાય (અવસ્થા) સત્ નથી, પરંતુ સત્~ દ્રવ્યની એક હાલત છે. પૂ પર્યાયના વ્યય થયા તેમ કહેવાનુ તાત્પર્ય એ છે કે દ્રવ્ય પૂક્ષણમાં એક હાલતમાં હતુ અને હવે વર્તમાનમાં ખીજી હાલતરૂપે પરિણમ્યું. પરિણમવું તે દ્રવ્યના સ્વભાવ છે. વર્તમાન પરિણમન તે પૂર્વ પરિણમન નથી, તેથી પૂર્વ પર્યંચના વ્યય થયા.
પ્રશ્ન ૫ : ધ્રૌવ્ય કાને કહે છે?
ઉત્તર : અનાદિથી અનંતકાળ સુધી પર્યાયરૂપે પિરઘુમતા રહેવાને ધ્રૌવ્ય કહે છે.
પ્રશ્ન ૬ : કાળ પણ સત્સ્વરૂપ તેા છે, તેા તેને અસ્તિમાં કેમ ન ગ્રહણ કર્યાં ?
ઉત્તર ઃ અહીં અસ્તિકાયનું પ્રકરણ છે, કેવળ ‘અસ્તિ’નુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org