Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
१६८
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका धम्माऽधम्मा कालो पुग्गलजीवा य संति जावदिये
आयासे सेो लेोगा तत्तो परदा अलोगृत्तो ॥२०॥ અન્વય ? ના વાયાસે ધમાગધબ્બા ા પુત્ર
जीवा य संति से लोगो तत्तो परदा अलोगुत्तों ॥
અર્થ : જેટલા આકાશમાં ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, કાળદ્રવ્ય, પુદ્ગલદ્રવ્ય અને જીવદ્રવ્ય છે તે તે કાકાશ છે અને તેથી આગળ અકાકાશ કહેવાય છે.
પ્રશ્ન ૧ : લેકાકાને આકાર કેવો છે?
ઉત્તર : સાતપુરૂષે એકની પાછળ એક એમ ઉભા રહે તથા હાથ કમર ઉપર રાખે અને પગ પહોળા રાખે. જે આકાર તે વખતે તેમને થાય તેવો આકાર કાકાશને છે.
પ્રશ્ન ૨ : કાકાશનું પરિમાણ કેટલું છે ?
ઉત્તર : સર્વ કાકાશનું પરિમાણ ૩૪૩ ઘન રાજુ પ્રમાણ છે. જેમ કે ઉપર કહેલાં ઉદાહરણમાં, તે સપ્તપુરૂષાકારનું પરિમાણ લગભગ ૩૪૩ ઘન જેટલું છે.
પ્રશ્ન ૩ : લેકાકાશના કેટલા ભાગ છે?
ઉત્તર : કાકાશના ત્રણ ભાગ છે, અલેક, મધ્ય લેક, ઊર્ધ્વલક.
પ્રશ્ન ૪ : અલેકનું પરિમાણ કેટલું છે?
ઉત્તર : અલકનું પરિમાણ ૧૯ ઘન રાજુ છે. જેમકે દ્રષ્ટાંતમાં કમરથી નીચે સુધી બધું મળીને લગભગ ૧૯૬ ઘન પ્રમાણ છે.
પ્રશ્ન ૫: મધ્યલેકનું પરિમાણ કેટલું છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org