SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ १६८ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका धम्माऽधम्मा कालो पुग्गलजीवा य संति जावदिये आयासे सेो लेोगा तत्तो परदा अलोगृत्तो ॥२०॥ અન્વય ? ના વાયાસે ધમાગધબ્બા ા પુત્ર जीवा य संति से लोगो तत्तो परदा अलोगुत्तों ॥ અર્થ : જેટલા આકાશમાં ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, કાળદ્રવ્ય, પુદ્ગલદ્રવ્ય અને જીવદ્રવ્ય છે તે તે કાકાશ છે અને તેથી આગળ અકાકાશ કહેવાય છે. પ્રશ્ન ૧ : લેકાકાને આકાર કેવો છે? ઉત્તર : સાતપુરૂષે એકની પાછળ એક એમ ઉભા રહે તથા હાથ કમર ઉપર રાખે અને પગ પહોળા રાખે. જે આકાર તે વખતે તેમને થાય તેવો આકાર કાકાશને છે. પ્રશ્ન ૨ : કાકાશનું પરિમાણ કેટલું છે ? ઉત્તર : સર્વ કાકાશનું પરિમાણ ૩૪૩ ઘન રાજુ પ્રમાણ છે. જેમ કે ઉપર કહેલાં ઉદાહરણમાં, તે સપ્તપુરૂષાકારનું પરિમાણ લગભગ ૩૪૩ ઘન જેટલું છે. પ્રશ્ન ૩ : લેકાકાશના કેટલા ભાગ છે? ઉત્તર : કાકાશના ત્રણ ભાગ છે, અલેક, મધ્ય લેક, ઊર્ધ્વલક. પ્રશ્ન ૪ : અલેકનું પરિમાણ કેટલું છે? ઉત્તર : અલકનું પરિમાણ ૧૯ ઘન રાજુ છે. જેમકે દ્રષ્ટાંતમાં કમરથી નીચે સુધી બધું મળીને લગભગ ૧૯૬ ઘન પ્રમાણ છે. પ્રશ્ન ૫: મધ્યલેકનું પરિમાણ કેટલું છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy