________________
गाथा २०
१६९
ઉત્તર : મધ્યલેાકનું પરિમાણુ ૧ વર્ગ રાજુ માત્ર છે. પ્રશ્ન ૬ : ઊર્ધ્વલેાકનું પરિમાણ કેટલુ છે ? ઉત્તર : ઊર્ધ્વલેાકનું પરિમાણુ ૧૪૭ ઘનરાજી છે. જેવી રીતે દ્રષ્ટાંતમાં કમરથી ઉપર ડાક સુધી ૧૪૭ ઘન જેટલું છે. પ્રશ્ન ૭ : લેાકાકાશમાં બધા મળીને કેટલાં પ્રદેશ છે? ઉત્તર : લાકાકાશમાં પ્રદેશા અસંખ્યાત છે. પ્રશ્ન ૮ : લેાકાકાશના અસખ્યાત પ્રદેશામાં અનતાન ત જીવ, અનંતાનંત પુદ્ગલ, એક ધદ્રવ્ય, એક અધદ્રવ્ય, અસંખ્યાત કાળદ્રવ્ય એ પ્રકારે બધા કેવી રીતે સમાઈ જાય છે ? ઉત્તર ઃ જેમ એક દ્વીપકના પ્રકાશમાં અનેક દ્વીપકના પ્રકાશ સમાઈ જાય છે તેમા આકાશમાં અને ખીજા દ્રવ્યામાં પણ અનેક દ્રવ્ય સમાઈ જવાની ચેાગ્યતા છે તેથી અનેક દ્રવ્યેનુ અવગાહન લેાકાકાશમાં થઈ જાય છે.
પ્રશ્ન ૯ : જો આકાશમાં એવી અવગાહશક્તિ ન માનવામાં આવે તે શું વાંધો છે?
ઉત્તર : જો આકાશમાં અવગાહશક્તિ નહાય, તે લેાકાકાશના એક એક પ્રદેશ પર એક એક પરમાણુ જ રહે, અન્ય પરમાણુ ન રહે એવી સ્થિતિમાં જીવના વિભાવપરિણામ ન થઈ શકે કારણ કે એક કે સંખ્યાત પરમાણુ વિભાવમાં નિમિત્ત હાતા નથી.
પ્રશ્ન ૧૦ : અલેાકાકાશમાં તે કાળદ્રવ્ય છે નહી તે પછી અલેાકાકાશનુ પરિણમન કેવી રીતે થાય છે?
ઉત્તર : લેાકાકાશમાં સ્થિત કાળદ્રવ્યના નિમિત્તથી સમસ્ત આકાશનું પરિણમન થઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org