________________
१७०
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका
પ્રશ્ન ૧૧ : લેાકાકાશમાં રહેવાવાળા કાળદ્રવ્યનુ' નિમિત્ત પામીને લેાકાકાશનું જ પરિણમન થવું જોઈ એ ?
ઉત્તર : આકાશ એક અખંડ દ્રવ્ય છે, તેથી આકાશમાં જે પરિણમન થાય તે આખા આકાશમાં થઈ જાય છે. જેમકે એક ખીલી ઉપર ચાક ફરતા હાય તા, નિમિત્તભૂત ખીલી તે માત્ર ચાકના મધ્યભાગના ક્ષેત્રમાં છે તે પણ માત્ર તેટલે (મધ્યના) ભાગ જ નહીં પણ આખા ચાક કુરે છે.
પ્રશ્ન ૧૨ : આ આકાશ દ્રવ્યના પરિજ્ઞાનથી આપણે શુ' શિક્ષા લેવી જોઈએ ?
ઉત્તર : જો કે વ્યવહારદ્રષ્ટિએ જોતાં એ સત્ય છે કે મારા (આત્માના) નિવાસ આકાશપ્રદેશેમાં છે તે પણ નિશ્ચયદ્રષ્ટિથી મારી નિવાસ આત્મપ્રદેશામાં જ છે. આના (આ સમજવાના) એ હેતુએ છે : (૧) આત્મા અનાથિી છે અને આકાશ પણુ અનાદિથી છે. એવુ પણ નથી કે આત્મા ક્યાંક ખીજે હતા અને પછીથી તેને લાવીને આકાશમાં મૂકવામાં આણ્યે. (૨) આત્મા સ્વય' સત્ છે. પેાતાના ગુણુપર્યાયરૂપે છે, આકાશ પણુ સ્વયં સત્ છે અને પોતાના ગુણુપર્યાયરૂપ છે, તેથી (નિશ્ર્ચયથી) કાઈ પણ દ્રવ્ય કોઈ પણ દ્રવ્યને આધારરૂપે નથી. તેથી હું આકાશદ્રવ્ય પરથી દ્રષ્ટિ હટાવીને, કેવળ નિજ આત્મતત્ત્વને જોઉં – આ શિક્ષા આપણે ગ્રહણ
કરવી જોઈ એ.
આ પ્રકારે દ્રવ્યનુ વર્ણન કરે છે (પ્રરૂપણ કરે છે) :
For Private & Personal Use Only
Jain Education International
આકાશદ્રવ્યનું વર્ણન કરીને હુવે કાળ
www.jainelibrary.org