SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा २१ दव्यपरिवहरुवा जो से काला हवे ववहारा परिणामादिलक्खा वट्टणलक्खा य परमट्ठो ॥ २१ ॥ વ્ય વિટ્ટહવા સે ववहारा काला हवेइ य वट्टणलक्खा परमहो । અન્વય ને ાિમારીગરવા અર્થ : જે પિરણામ વગેરે દ્વારા જાણવામાં આવ્યે તથા જે દ્રવ્યેાના પરિવર્તનરૂપે જાણવામાં આવ્યા તે તેા વ્યવહારકાળ છે અને વના જ જેનું લક્ષણ છે તે નિશ્ચયકાળ છે. १७१ પ્રશ્ન ૧ : વ્યવહારકાળ કાને કહે છે? ઉત્તર : વ્યવહારમાં કલાક, દિવસ વગેરેના જે વ્યવહા૨ કરવામાં આવે છે તેને વ્યવહારકાળ કહે છે. પ્રશ્ન ર્ : વ્યવહારકાળના કેટલા ભેદ્ર છે ? ઉત્તર ઃ સમય, આવલી, સેકંડ, મીનીટ, કલાક, દિવસ, અઠવાડિયુ, પખવાડિયુ, મહિના, વર્ષ વગેરે અનેક ભેદ છે. પ્રશ્ન ૩ : · પરિણામ વગેરે ' એ શબ્દથી શું શુ : > સમજવુ' જોઈ એ ? ઉત્તર : પરિણામ, ક્રિયા, પરત્વ, કરવું જોઈએ. વ્યવહારકાળ આ લક્ષણેાથી જણાય છે. પ્રશ્ન ૪ : પરિણામ કેાને કહે છે? ઉત્તર : દ્રવ્યાના પરિણમનને પરિણામ કહે છે. દ્રવ્ય એક અવસ્થાથી ખીજી અવસ્થાને ધારણ કરે છે. આ પિરણમનાથી વ્યવહારકાળના નિશ્ચય થાય છે. પ્રશ્ન ૫ : ક્રિયા કોને કહે છે? ઉત્તર : એક બ્યાએથી બીજી જગ્યાએ પહોંચવાને Jain Education International For Private & Personal Use Only અપરત્વનું ગ્રહણ www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy