SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ १७२ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका અને દૂધના ઉકળવાથી થતા હલનચલનને કિયા કહે છે. આ બે સ્વરૂપના કારણે કિયા પણ બે પ્રકારની થાય છે. (૧) દેશાંતરચલનરૂપ અને (૨) પરિશ્ચંદનરૂપ. પ્રશ્ન ૬ : પરત્વ કેને કહે છે? ઉત્તર : મોટાપણને અથવા પ્રાચીનપણાને પરત્વ કહે છે. જેમકે અમુક બાળક બે વર્ષ મોટો છે વગેરે. પ્રશ્ન ૭ : અપરત્વ કેને કહે છે? ઉત્તર : નાનાપણાને અથવા અર્વાચીનતાને અથવા નવીનપણાને અપરત્વ કહે છે, જેમકે અમુક બાળક બે વર્ષે નાનું છે વગેરે. પ્રશ્ન ૮: વર્તન કેને કહે છે? ઉત્તર : પદાર્થને પરિણમનમાં સહકારી કારણ હેવાને વર્તન કહે છે. પ્રશ્ન ૯ : નિશ્ચયકાળ કેને કહે છે? ઉત્તર : સમય, મીનીટ વગેરે જેની પર્યાયે છે તે દ્રવ્યને નિશ્ચયકાળ કહે છે. આ કાળ દ્રવ્ય બધા પદાર્થોના પરિ મનનું સહકારી નિમિત્ત કારણ છે, અને આ વર્તન કાળ દ્રવ્યનું (અસાધારણું લક્ષણ છે. પ્રશ્ન ૧૦ : વર્તન વ્યવહારકાળનું લક્ષણ છે કે નહિ? ઉત્તર : વર્તના વ્યવહારકાળનું પણ લક્ષણ છે, એ વર્તનને અર્થ છે એક સમયમાત્રનું પરિણમવું. આનાથી, સમય વગેરે વ્યવહારકાળનું જાણવું બની શકે છે. પ્રશ્ન ૧૧ : સમયનું પરિમાણ કેટલું છે? ઉત્તર : એક પરમાણુ મંદ ગતિથી આકાશના) એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy