SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा ११ ઊર્ધ્વગમન સ્વભાવ હોવાથી લેકા પહોંચતા હોવાથી લેકને અગ્રભાગ મેક્ષસ્થાન કહેવામાં આવે છે. પ્રશ્ન ૮: મનુષ્ય જ્યાં રહે છે? ઉત્તર : મનુષ્યપર્યાય, વિજાતીય પર્યાય હોવાથી, અનંત પુદ્ગલોના પ્રદેશનું અને આત્મપ્રદેશનું એક-સમુદાયરૂપે રહેવું છે. ત્યાં પણ પ્રત્યેક પરમાણુ નિશ્ચયથી પિતપતાના પ્રદેશમાં છે અને આત્મા પિતાના પ્રદેશમાં છે. વ્યવહારનયથી, મનુષ્ય, અઢી દ્વિીપમાં જ્યાં નિવાસ કરતે હોય ત્યાં રહે છે. પ્રશ્ન ૯ : આ કર્યો વ્યવહાર છે? ઉત્તરઃ આ ઉપચરિત અસદ્ભુત વ્યવહારનય છે. પર્યાયરૂપે વર્ણન છે તેથી વ્યવહાર છે, ખરેખર તે સદ્દભૂત નથી તેથી અસદ્દભૂત છે, બીજાના નામથી ઉપચાર કર્યો છે તેથી ઉપચરિત છે. પ્રશ્ન ૧૦ : આકાશ, જીવ-પુદ્ગલેની ગતિસ્થિતિનું પણ કારણ છે તે પછી માત્ર અવગાહનહેતુત્વ જ આકાશને કેમ કહ્યું? ઉત્તર : આકાશ ગતિસ્થિતિનું કારણ નથી કારણ કે જે આકાશ ગતિ સ્થિતિનું કારણ હોય તે લેક-અલકનું વિભાજન ન રહે. જે (દ્રવ્ય) ગતિ કરતું હોય તે અસીમ ક્ષેત્ર સુધી ગતિ જ કર્યા કરે અને કાકાશની બહાર જઈને કઈ જગ્યાએ સ્થિતિ કરત. આ પ્રમાણે આકાશદ્રવ્યનું સામાન્ય વર્ણન કરીને હવે તેનું વિશેષ વર્ણન કરે છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy