Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
गाथा २१
दव्यपरिवहरुवा जो से काला हवे ववहारा परिणामादिलक्खा वट्टणलक्खा य परमट्ठो ॥ २१ ॥
વ્ય વિટ્ટહવા સે ववहारा काला हवेइ य वट्टणलक्खा परमहो ।
અન્વય ને ાિમારીગરવા
અર્થ : જે પિરણામ વગેરે દ્વારા જાણવામાં આવ્યે તથા જે દ્રવ્યેાના પરિવર્તનરૂપે જાણવામાં આવ્યા તે તેા વ્યવહારકાળ છે અને વના જ જેનું લક્ષણ છે તે નિશ્ચયકાળ છે.
१७१
પ્રશ્ન ૧ : વ્યવહારકાળ કાને કહે છે?
ઉત્તર : વ્યવહારમાં કલાક, દિવસ વગેરેના જે વ્યવહા૨ કરવામાં આવે છે તેને વ્યવહારકાળ કહે છે.
પ્રશ્ન ર્ : વ્યવહારકાળના કેટલા ભેદ્ર છે ? ઉત્તર ઃ સમય, આવલી, સેકંડ, મીનીટ, કલાક, દિવસ, અઠવાડિયુ, પખવાડિયુ, મહિના, વર્ષ વગેરે અનેક ભેદ છે. પ્રશ્ન ૩ : · પરિણામ વગેરે ' એ શબ્દથી શું શુ
:
>
સમજવુ' જોઈ એ ?
ઉત્તર : પરિણામ, ક્રિયા, પરત્વ, કરવું જોઈએ. વ્યવહારકાળ આ લક્ષણેાથી જણાય છે. પ્રશ્ન ૪ : પરિણામ કેાને કહે છે?
ઉત્તર : દ્રવ્યાના પરિણમનને પરિણામ કહે છે. દ્રવ્ય એક અવસ્થાથી ખીજી અવસ્થાને ધારણ કરે છે. આ પિરણમનાથી વ્યવહારકાળના નિશ્ચય થાય છે.
પ્રશ્ન ૫ : ક્રિયા કોને કહે છે?
ઉત્તર : એક બ્યાએથી બીજી જગ્યાએ પહોંચવાને
Jain Education International
For Private & Personal Use Only
અપરત્વનું ગ્રહણ
www.jainelibrary.org