SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा १७ १५९ વિશિષ્ટ નિમિત્તને પામીને સ્વયં પોતાના પિરણામથી પરિણમે છે. એ ન્યાયથી, ગમનક્રિયામાં પરિણત જીવ-પુદ્ગલ, ધદ્રવ્યનું નિમિત્તમાત્ર પામીને, સ્વયં પોતાના ઉપાદાન કારણથી પરિણમી જાય છે. ધર્મ દ્રવ્ય કોઈને પ્રેરણા કરીને ચલાવતુ નથી. આ જ સહકારી કારણ (હાવાના)ના ભાવ છે. પ્રશ્ન ૭ : ધદ્રવ્ય કેટલાં છે? ઉત્તર : ધર્મ દ્રવ્ય એક જ છે અને તેનું પરિમાણ સમસ્ત લેાકપ્રમાણ છે. પ્રશ્ન ૮ : ધર્મ દ્રવ્યમાં કેટલાં ગુણુ છે? ઉત્તર : ધદ્રવ્યમાં અસ્તિત્વ, વસ્તુત્વ આદિ અનેક સામાન્ય ગુણા છે અને અમૂર્તત્ત્વ, નિષ્ક્રિયત્ત્વ વગેરે અનેક સાધારણાસાધરણ ગુણ છે. ધદ્રવ્યમાં અસાધારણ ગુણ ગતિ હેતુત્વ છે. પ્રશ્ન ૯ : સામાન્ય ગુણ ન માનીએ તે શું હાનિ છે ? ઉત્તર ઃ સામાન્ય ગુણ ન માનવાથી વસ્તુની સત્તામાત્ર જ સિદ્ધ થતી નથી. પ્રશ્ન ૧૦ : અસાધારણ ગુણુ ન માનીએ તેા શુ હાનિ છે? ઉત્તર ઃ અસાધારણ ગુણુ ન માનીએ તે વસ્તુની અર્થક્રિયા જ નથી બની શકતી. અર્થાત્ અસાધારણ ગુણ વિના વસ્તુ જ શુ રહેશે ? પ્રશ્ન ૧૧ : શુ' અધા દ્રવ્યામાં અસાધારણ ગુણ હોય છે? ઉત્તર : બધા દ્રબ્યામાં એક અસાધારણ ગુણુ હાય છે. પ્રશ્ન ૧૨ : જીવ દ્રવ્યના અસાધારણ ગુણ કર્યેા છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy