________________
૨૧૮
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टिका
ઉત્તર : ગમનકિયા માત્ર જીવ અને પુદ્ગલ આ એ જાતિના દ્રવ્યમાં જ થાય છે.
પ્રશ્ન ૩ : ધર્મ, અધમ, આકાશ અને કાળમાં ગમન કિયા કેમ નથી હોતી?
ઉત્તર : જીવ અને પુદ્ગલમાં જ કિયાવતિ શક્તિ છે. ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, આકાશદ્રવ્ય, કાળદ્રવ્ય એ ચાર દ્રવ્યમાં કિયાવતિ શક્તિ નથી. તેથી તેમાં ગતિકિયા હેાઈ શકતી નથી.
પ્રશ્ન : ધર્મદ્રવ્ય સ્વયં નિષ્કિય છે, તે બીજાઓની ગતિમાં કેવી રીતે કારણરૂપ થાય ?
ઉત્તર : જેમ પાણી સ્વયં ન ચાલતું હોવા છતાં માછલીને ગમનમાં સહકારી કારણ છે, તેમ, ધર્મદ્રવ્ય સ્વયં નિષ્ક્રિય હોવા છતાં, જીવ-પુગલને ગમનમાં સહકારી કારણ છે.
પ્રશ્ન : ધર્મદ્રવ્ય અમૂર્ત છે, તેને તે કેઈની સાથે સંગ પણ નથી થઈ શકતે, તે તે બીજા (દ્રવ્યો)ની ગતિમાં કેવી રીતે કારણરૂપ થઈ શકે? ' : જેમ સિદ્ધ-ભગવાન અમૂર્ત છે તે પણ તેઓ “હું સિદ્ધ સમાન અનંત ગુણસ્વરૂપ છું” ઇત્યાદિ ભાવનારૂપ સિદ્ધ ભક્તિ કરવાવાળા ભવ્ય જીને સિદ્ધગતિમાં સહકારી કારણ છે તેમ, ધર્મદ્રવ્ય, અમૂર્ત હોવા છતાં પણ પિતાના ઉપાદાન કારણથી ચાલવાવાળા જીવ અને પુદ્ગલેને ગમનમાં સહકારી કારણ છે. આ પ્રશ્ન ૬ઃ ધર્મદ્રવ્ય ગતિમાં સહકારી કારણ છે તેને મર્મ શું છે?
ઉત્તર ઃ કઈ પણ દ્રવ્ય કઈ પણ અન્ય દ્રવ્યની પરિ શુતિનું કર્તા કે પ્રેરક હોતું નથી. જે દ્રવ્ય એગ્યતાવાળું છે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org