________________
गाथा १७
१५७ પ્રશ્ન ૫૬ઃ આ ગાથાથી આપણે કયા ઉપદેશ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ ?
ઉત્તર : વિભાવવ્યંજનપર્યાય હોવા છતાં પણ, એ પર્યાયને ગૌણ કરીને, માત્ર પરમાણુ ઉપર લક્ષ આપીને માત્ર શુદ્ધપ્રદેશરૂપ પરમાણુને જ ધ્યાનમાં રાખવું જોઈએ અને તેવી જ રીતે મનુષ્યાદિ વિભાવવ્યંજનપર્યાય હોવા છતાં પણ, એ પર્યાયને ગૌણ કરીને, માત્ર શુદ્ધજીવાસ્તિકાય ઉપર લક્ષ દઈને ત્યાં શુદ્ધજીવાસ્તિકાયનું ધ્યાન ધરવું જોઈએ.
આ પ્રમાણે પુદ્ગલદ્રવ્યનું વર્ણન કરીને, હવે, ધર્મદ્રવ્યનું વર્ણન કરે છે.
गइपरिणयाण घभ्मा पुग्गल जीवाण गमणसहयारी
तोयं जह मच्छाण अच्छंता व सेो णेई ॥१७॥ અન્વયે : જાળિયાન પુત્રનીવાણ જમણ સરુવારી ઇ .
जह मच्छाणं ताय । सो अच्छंता व णेई ।
અથ : ગમનમાં પરિણમેલાં પુદ્ગલ અને જીવોને જે ગમનમાં સહકારી નિમિત્ત છે તેને ધર્મદ્રવ્ય કહે છે, જેમ કે પાણી માછલ્ફીના મનમાં સહકારી છે. ધર્મદ્રવ્ય, સ્થિતિ કરેલાં જીવ અને પુદ્ગલેને (ગમનમાં) નિમિત્ત થતું નથી.
પ્રશ્ન ૧: ગમનને અહીં શું અર્થ છે?
ઉત્તર : એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં જવું તે જ ગમનને અર્થ છે. થોડું હલવું, ગેળ-મેળ ફરવું, કોઈપણ દિશામાં વળવું વગેરે બધી ક્રિયાઓ ગમનમાં અંતર્ગત છે.
પ્રશ્ન ૨ : ગમન ક્રિયા કયા દ્રામાં થાય છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org