Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
गाथा १०
९५
અનુપરિત છે, દેહનુ નિજક્ષેત્ર દેહમાં છે, આત્માનુ નિજક્ષેત્ર આત્મામાં છે. આ પ્રકારે આત્માના અને દેહના પરસ્પર અત્યંત અભાવ હાવાથી અસદ્ભૂત છે. આ આકાર પર્યાય છે તેથી વ્યવહાર છે. પ્રશ્ન ૪૧ : નિશ્ચયનયથી આત્મા કયા પ્રમાણથી સ્થિત)છે? ઉત્તર : નિશ્ચયનયથી આત્મા પેાતાના અસંખ્યાતપ્રદેશ પ્રમાણ છે. આ પ્રમાણુ સત્ર, સદા તેટલું જ રહે છે. પ્રશ્ન ૪૨ : શરીરની અવગાહના ઓછામાં ઓછી કેટલી હાઈ શકે છે?
ઉત્તર : ઓછામાં ઓછી શરીરની અવગાહના આંગળીની ઉંચાઈના અસ`ખ્યાતમાં ભાગપ્રમાણ હોય છે. ઉત્સેધાંશુલ (શબ્દ)ને અર્થ આંગળીપ્રમાણ થાય છે. આટલું શરીર લબ્ધપર્યાપ્તક સૂક્ષ્મ નિગેાદીયા જીવનુ હાય છે.
પ્રશ્ન ૪૩ : શરીરની અવગાહના વધારેમાં વધારે કેટલી હાય છે?
'
ઉત્તર : શરીરની ઉત્કૃષ્ટ અવગાહના એક હજાર ચેાજન પ્રમાણ હાઈ શકે છે. આટલું શરીર સ્વયંભૂરમણ સમુદ્રમાં મહામત્સ્યનુ હાય છે.
પ્રશ્ન ૪૪ : મધ્યમ અવગાહના કેટલાં પ્રકારની છે ? ઉત્તર : (ઉપર્યુક્ત) ઓછામાં ઓછી અવગાહનાથી વધુ અને વધુમાં વધુ અવગાહનાથી ઓછી-એમ મધ્યમ અવગાડુનાના અસંખ્યાત પ્રકાર છે.
પ્રશ્ન ૪૫ : આ આત્મા દેહમાં જ કેમ વસતા ચાલ્યેા આન્યા છે ?
ઉત્તર : દેહમાં મમત્વ હાવાથી દેહમાં જ રહેતા આવ્યે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org