Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
गाथा १३
११९ ક્રમથી ૧૦મે, મે, મે, ૭મે અને કઠે ગુણસ્થાને આવે જ છે અને જે વધારે નીચે પડે તે પહેલા ગુણસ્થાન સુધી પણ આવી શકે છે. ક્ષાયિક સમ્યગૃષ્ટિ ઉપશાંતકષાય ક્રમથી ૧૦મે, ૯મે, ટમે, ઉમે અને છઠે ગુણસ્થાને તે આવે જ છે, અને વધારે નીચે પડે તે ચોથા ગુણસ્થાન સુધી જ પડે છે. કારણ કે તેને ક્ષાયિક સમ્યકત્વ છે. ક્ષાયિક સમ્યકત્વ કદાપિ નષ્ટ થતું નથી. ઉપશાંતકષાય ગુણસ્થાનવાળાનું જે મૃત્યુ થાય તે મરણસમયે તેનું એકદમ ચોથું ગુણસ્થાન થઈ જાય છે.
પ્રશ્ન ૨૮: ઉપશમશ્રેણિના બીજા ગુણસ્થાનમાં મરણ થાય છે કે નહીં ?
ઉત્તર : ઉપશમશ્રેણિના બીજા ગુણસ્થાનમાં મરણ થઈ શકે છે. જે મરણ થાય તે તે તે ગુણસ્થાનેથી, મૃત્યુ પહેલાં તુરત જ, ચોથું ગુણસ્થાન પ્રાપ્ત થઈ જાય છે.
પ્રશ્ન ૨૯ : ઉપશાંતકષાય ગુણસ્થાનના કેટલા પ્રકાર છે?
ઉત્તર : ઉપશાંતકષાય ગુણસ્થાન એક જ પ્રકારનું હેય છે તેમાં ઉપશમક (જીવ) જ હોય છે.
પ્રશ્ન ૩૦ : ક્ષીણુ કષાય ગુણસ્થાન કેને કહે છે?
ઉત્તર : ચારિત્રમેહનીયની બધી પ્રકૃતિએને ક્ષય થવાથી જ્યાં યથાખ્યાતચરિત્ર થાય, તે અકષાય નિર્મળ પરિણામને ક્ષીણકષાય-ગુણસ્થાન કહે છે.
પ્રશ્ન ૩૧ : ક્ષીણ કષાય ગુણસ્થાનમાં દર્શનમેહનીયની ત્રણ અને અનંતાનુબંધીની ચાર એ સાત પ્રકૃતિએની શું સ્થિતિ હોય છે?
ઉત્તર : ક્ષાયિક સમ્યગદ્રષ્ટિ જ ક્ષપકશ્રેણિ ચડે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org