Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
ગાથા ૨૬
१५५
- ઉત્તર : વૃક્ષ, મનુષ્ય, ચન્દ્ર તે નિમિત્ત માત્ર છે, આ પ્રતિબિંબ તે વૃક્ષ, દર્પણ અને જળની પય છે, કારણ કે જે જેના પ્રદેશમાં પરિણમે છે તે તેની જ પર્યાય હોય છે.
પ્રશ્ન : ૪૮ : ઉદ્યોત કોને કહે છે?
ઉત્તર : અજવાળું ઉત્પન્ન ન કરનારા વિશિષ્ટ પ્રકાશને ઉદ્યોત કહે છે.
પ્રશ્ન ૪૯ : આ ઉદ્યોત કયા કયા પદાર્થોમાં હોય છે?
ઉત્તર : ચન્દ્રવિમાનમાં, વિશિષ્ટ-રમાં, આગિયા. વગેરે જતુઓના શરીરમાં ઉદ્યોત હોય છે. આ ઉદ્યાત પણ રૂપ, રસ, ગંધ અને સ્પર્શગુણનું પરિણમન નથી પરંતુ ઉદ્ભાવ દ્રવ્યની દ્રવ્યપર્યાય છે.
પ્રશ્ન પ૦ : આતપ કેને કહે છે?
ઉત્તર : જે મૂળમાં તે શીતળ હોય પરંતુ અન્ય પદાર્થોને ગરમ થવામાં નિમિત્તરૂપ થાય તેને આતપ કહે છે.
પ્રશ્ન પ૧ : આતપ ક્યા પદાર્થોમાં હોય છે?
ઉત્તર : સૂર્યવિમાનમાં, સૂર્યકાન્ત આદિ મણિઓમાં આ અતપ હોય છે. જેના શરીરમાં, માત્ર પૃથ્વીકાયના શરીરમાં જ આતપ હોય છે. આપ પણ રૂપ, રસ, ગંધ, સ્પર્શનું પરિણમન નથી, પરંતુ પુદ્ગલની દ્રવ્યપર્યાય છે.
પ્રશ્ન પર ઃ ગાથામાં કહેલી દસ પર્યા સિવાય બીજી પણુ દ્રવ્યપર્યાયે હોય છે કે નહીં?
ઉત્તર : આ (૧૬મી ગાથામાં કહેલી) દસ પર્યાયે તે મુખ્યતાથી કહેવામાં આવી છે, તે સિવાય બીજી પણ દ્રવ્યપર્યા છે. એમની મુખ્ય ઓળખાણ એ છે કે જે રૂપ, રસ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org