Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
१५६
द्रव्यसंग्रह प्रभोत्तरी टीका
ગ ંધ, સ્પર્ધાનુ ં પરિણમન ન હોય અને સ્કન્ધ-પ્રદેશમાં પરિણમન થાય તેને પુદ્ગલદ્રવ્યની દ્રવ્યપર્યાય જાણવી જોઈએ, રબ્બરના પ્રસાર, દૂધનુ દહીં થવું, ગાડીની ગતિ, મુઠ્ઠીનુ વળવુ' વગેરે. પ્રશ્ન પ૩ : ગુરૂ, લઘુ, કમળ, કઠોર એ અથ પર્યાય છે કે ય જનપર્યાયેા છે?
ઉત્તર ઃ ખરેખર તા આ વ્યંજનપર્યાય છે, પરંતુ સ્પર્શેન્દ્રિયના વિષય હેાવાથી, તેમને, ઉપચારથી સ્પ`ગુણુની પર્યાયરૂપે માનવામાં આવે છે.
પ્રશ્ન ૫૪ : પ્રકાશ પણ ચક્ષુ-ઇન્દ્રિયના વિષય હોવાથી રૂપ, ગુણુની પર્યાય માનવી જોઈએ ?
ઉત્તર : પ્રકાશરૂપ ગુણ જ કાળા, પીળા, નીલાં, સફેદ વગેરે પર્યાયાથી ભિન્ન છે. પ્રકાશ, નિમિત્તના સદ્ભાવ પામીને ઉપજે અથવા નાશ પામે છે. પરંતુ રૂપની પર્યાયે તે પ્રમાણે અનતી કે નાશ પામતી નથી. પ્રકાશ દ્રવ્યપર્યાય જ છે.
પ્રશ્ન ૫૫ ઃ ધ થવાથી શુ' પરમાણુની સ્વભાવવ્યંજન પર્યાયના બિલકુલ અભાવ થઈ જાય છે?
ઉત્તર : શુદ્ધનિશ્ચયનયથી અથવા સ્વભાવદ્રષ્ટિથી જોતાં) સ્કધઅવસ્થામાં પણ પરમાણુની સ્વભાવવ્યંજનપર્યાય છે પર`તુ સ્નિગ્ધત્વ-રૂક્ષત્વ વિભાવને કારણે સ્વાસ્થ્યભાવ (પાતમાં જ રહે તેવા ભાવ)થી ભ્રષ્ટ થઈ ને પરમાણુ વિભાવન્ય જનપર્યાયરૂપ થઈ જાય છે. જેમ સંસાર અવસ્થામાં પણ જીવની સ્વભાવવ્યંજનપર્યાય (સિદ્ધપર્યાય) છે, પરંતુ રાગદ્વેષ વિભાવને કારણે સ્વાસ્થ્યભાવથી ભ્રષ્ટ થઈ મનુષ્ય તિયÖય આદિ વિભાવપર્યાયરૂપે થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org