Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका
ઉત્તર : જે પદાર્થ પર પ્રકાશ છે, તે, તે જ પટ્ટા નુ પ્રકાશ–પરિણમન છે. હા, તે પ્રકાશ-પરિણમન દીપકનું નિમિત્ત પામીને થયું છે.
પ્રશ્ન ૪૦ : તેા પછી દીપકની સામેના ખીજા દૂરવતી પદાર્થો કેમ પ્રકાશ-પરિણમનને પ્રાપ્ત નથી થતા ?
ઉત્તર : તે પરિણમવાવાળા પદાર્થની ચેાગ્યતા છે કે તે કેટલે દૂર સુધીના અને કેટલા તેજોમય પદા'નુ' નિમિત્ત પામીને પ્રકાશરૂપે પરિણમે. પદાર્થ, પેાતાની ચોગ્યતા અનુસાર પ્રકાશરૂપે પરિણમે છે. તે કારણથી તે કાચ વિશેષપ્રકાશરૂપ પરિણમે છે. જ્યારે દિવાલ વગેરે સામાન્યપ્રકાશરૂપે પરિણમે છે. પ્રશ્ન ૪૧ : શરીરથી મુક્ત થતાં આત્માની સ્થિતિ કયાં થાય છે?
१३८
ઉત્તર ઃ શરીરથી મુકત થતાં, આ પરમાત્માની સ્થિતિ લેાકના શીખર પર (સિદ્ધલેકમાં) થાય છે.
પ્રશ્ન ૪૨ : જ્યાં શરીરથી મુક્ત થયાં, ત્યાં જ સ્થિતિ કેમ નથી થઈ જતી?
ઉત્તર ઃ આત્માના ઉર્ધ્વગમન સ્વભાવ હાવાથી આત્મા દેહમુક્ત થતાં જ એક સમયમાં સૌથી ઉપર (લેાકાત્રે) ચાલ્યા
જાય છે.
પ્રશ્ન ૪૩ : સિદ્ધ પ્રભુ તેથી પણ ઉપર કેમ નથી જતાં ? ઉત્તર ઃ ગમનક્રિયાના નિમિત્તભૂત ધર્માસ્તિકાયના લેકના અંત સુધી જ સદ્ભાવ છે, તેથી ત્યાં સુધી જ (લેાકાંત સુધી જ) ગમન થાય છે.
પ્રશ્ન ૪૪ : તે આત્માની ક્રિયા શું પરાધીન ના થઇ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org