Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
गाथा १६
१४९ પ્રશ્ન ૧૨ : વિભાવવ્યંજનપર્યાય કેને કહે છે?
ઉત્તર : પરદ્રવ્યના નિમિત્તથી તેમ જ સંબંધ સહિતના પ્રદેશપરિણમનને વિભાવવ્યંજનપર્યાય કહે છે.
પ્રશ્ન ૧૩ : આ ગાથામાં કહેલી પર્યાયે કઈ પય છે? ઉત્તર : આ બધી વિભાવવ્યંજનપર્યાયે છે. પ્રશ્ન ૧૪ : શબ્દ કોને કહે છે?
ઉત્તર : ભાષાવર્ગણના સ્કના સગ-વિયોગના કારણે જે ધ્વનિરૂપ પરિણમન થાય તેને શબ્દ કહે છે.
પ્રશ્ન ૧૫ : શબ્દ કેટલા પ્રકારના છે?
ઉત્તર : શબ્દ બે પ્રકારના છે (૧) ભાષાત્મક (૨) અભાષાત્મક.
પ્રશ્ન ૧૬ : ભાષાત્મક શબ્દ કેને કહે છે?
ઉત્તર : ત્રસજીના ચેગના કારણે થવાવાળા ધ્વનિને ભાષાત્મક શબ્દ કહે છે.
પ્રશ્ન ૧૭. ભાષાત્મક શબ્દ કેટલા પ્રકારના છે?
ઉત્તર : ભાષાત્મક શબ્દ બે પ્રકારના છે (૧) અક્ષરાત્મક અને (૨) અનક્ષરાત્મક.
પ્રશ્ન ૧૮ : અક્ષરાત્મક ભાષા કેટલા પ્રકારની હોય છે?
ઉત્તર : સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, માગધી, પાલી, ઉર્દુ, હિંદી, અંગ્રેજી, જર્મન, ફ્રેંચ બંગાળી, ગુજરાતી, તેલુગુ, કન્નડી, મદ્રાસી, પંજાબી, અરબી, મરાઠી વગેરે અનેક પ્રકારની અક્ષરાત્મક ભાષા હેય છે. તે આર્ય, મ્લેચ્છ વગેરે મનુષ્યને હેય છે. આ ભાષાથી વ્યવહારની પ્રવૃત્તિ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org