Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
गाथा १६
છૂટે અને સુમાર્ગમાં તેઓ લાગી જાય વગેરે. આ પ્રકારની ભાવનાથી જે વિશિષ્ટ પુણ્યપ્રકૃતિ અને સુસ્વર-પ્રકૃતિને બંધ કર્યો તેના ઉદયનું નિમિત્ત પામીને, ભવ્ય જીને પુણ્યદય હતાં, યેગના નિમિત્તથી અંત પરમેષ્ઠીના સર્વે અંગેથી ભાષાવર્ગણાઓનું અનક્ષરાત્મક ભાષારૂપ પરિણમન થાય છે.
પ્રશ્ન ૨૩ : અભાષાત્મક શબ્દ કેટલા પ્રકારના છે?
ઉત્તર : અભાષાત્મક શબ્દ બે પ્રકારના છે. (૧) પ્રોગિક (૨ વૈસિક.
પ્રશ્ન ૨૪ : પ્રાયેગિક શબ્દ કેને કહે છે?
ઉત્તરઃ યથાયોગ્ય બે પગલિક-સ્કને પ્રગ–સંબંધ થવાથી જે શબ્દ ઉત્પન્ન થાય તેને પ્રાદેગિક શબ્દ કહે છે.
પ્રશ્ન ૨૫ : પ્રાણિક-શબ્દ કેટલા પ્રકારનાં છે?
ઉત્તર : પ્રાણિક શબ્દ ચાર પ્રકારના હોય છે. (૧) તત (૨) વિતત (૩) ઘન અને (૪) સુષિર.
પ્રશ્ન ૨૬ : તત શબ્દ કેને કહે છે?
ઉત્તર : વીણું-સીતાર આદિથી ઉત્પન્ન થવાવાળાં શબ્દોને તત્ શબ્દ કહે છે.
પ્રશ્ન ર૭ : વિતત શબ્દ કોને કહે છે?
ઉત્તર : ઢોલ-નગારા વગેરેના ચામડાથી ઉત્પન્ન થવાવાળાં શબ્દોને વિતત શબ્દ કહે છે.
પ્રશ્ન ૨૮ : ઘન શબ્દ કેને કહે છે?
ઉત્તર : કાંસાના ઘંટ વગેરેના પ્રયોગથી ઉત્પન્ન થવાવાળા શબ્દને ઘન કહે છે.
પ્રશ્ન ર૯ : સુષિર શબ્દ કોને કહે છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org