SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा १६ છૂટે અને સુમાર્ગમાં તેઓ લાગી જાય વગેરે. આ પ્રકારની ભાવનાથી જે વિશિષ્ટ પુણ્યપ્રકૃતિ અને સુસ્વર-પ્રકૃતિને બંધ કર્યો તેના ઉદયનું નિમિત્ત પામીને, ભવ્ય જીને પુણ્યદય હતાં, યેગના નિમિત્તથી અંત પરમેષ્ઠીના સર્વે અંગેથી ભાષાવર્ગણાઓનું અનક્ષરાત્મક ભાષારૂપ પરિણમન થાય છે. પ્રશ્ન ૨૩ : અભાષાત્મક શબ્દ કેટલા પ્રકારના છે? ઉત્તર : અભાષાત્મક શબ્દ બે પ્રકારના છે. (૧) પ્રોગિક (૨ વૈસિક. પ્રશ્ન ૨૪ : પ્રાયેગિક શબ્દ કેને કહે છે? ઉત્તરઃ યથાયોગ્ય બે પગલિક-સ્કને પ્રગ–સંબંધ થવાથી જે શબ્દ ઉત્પન્ન થાય તેને પ્રાદેગિક શબ્દ કહે છે. પ્રશ્ન ૨૫ : પ્રાણિક-શબ્દ કેટલા પ્રકારનાં છે? ઉત્તર : પ્રાણિક શબ્દ ચાર પ્રકારના હોય છે. (૧) તત (૨) વિતત (૩) ઘન અને (૪) સુષિર. પ્રશ્ન ૨૬ : તત શબ્દ કેને કહે છે? ઉત્તર : વીણું-સીતાર આદિથી ઉત્પન્ન થવાવાળાં શબ્દોને તત્ શબ્દ કહે છે. પ્રશ્ન ર૭ : વિતત શબ્દ કોને કહે છે? ઉત્તર : ઢોલ-નગારા વગેરેના ચામડાથી ઉત્પન્ન થવાવાળાં શબ્દોને વિતત શબ્દ કહે છે. પ્રશ્ન ૨૮ : ઘન શબ્દ કેને કહે છે? ઉત્તર : કાંસાના ઘંટ વગેરેના પ્રયોગથી ઉત્પન્ન થવાવાળા શબ્દને ઘન કહે છે. પ્રશ્ન ર૯ : સુષિર શબ્દ કોને કહે છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy