SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ १५२ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર : વાંસળી, પીપુડી વગેરેને ફેંકવાથી ઉત્પન્ન થવાવાળા શબ્દને સુષિર-શબ્દ કહે છે. પ્રશ્ન ૩૦ : મનુષ્યાદિના વ્યાપારથી ઉત્પન્ન થવાવાળાં આ શબ્દોને માત્ર પુગલની પર્યાય કેમ કહેવામાં આવે છે? ઉત્તર ઃ મનુષ્યાદિ વ્યાપાર તે જુદા છે, નિમિત્તમાત્ર છે. ઉપર કહેલાં બધા શબ્દો માત્ર પુદ્ગલની જ પર્યાય છે. પ્રશ્ન ૩ : વૈસિક શબ્દ કેને કહે છે? ઉત્તર : વિસસા અથવા સ્વભાવથી અર્થાત્ બીજા કેઈના પ્રયોગ કર્યા વિના જે શબ્દો થાય છે, તેમને વૈસિક શબ્દ કહે છે, જેમ કે મેઘગર્જનાને અવાજ વગેરે. પ્રશ્ન ૩૨ ઃ બંધ કેને કહે છે? ઉત્તર : બે અથવા અનેક પદાર્થોના પરસ્પર બંધાવાને બંધ કહે છે. જે સ્કંધે દેખાય છે, તેમાં બંધ પર્યાય છે, તે પગલિક બંધ છે. કર્મ અને શરીરને બંધ પણ પિગલિક છે. પ્રશ્ન ૩૩ : સૂમ કેને કહે છે? ઉત્તર : અલ્પપરિમાણને સૂક્ષમ કહે છે. આ સૂક્ષ્મ બે પ્રકારે છે. (૧) સાક્ષાત્ સૂકમ (૨) અપેક્ષાકૃત સૂફમ. પ્રશ્ન ૩૪ : સાક્ષાત સૂક્ષમ કેને કહે છે? ઉત્તર : જેનાથી અન્ય કોઈ સૂક્ષ્મ ન હોય અથવા જેની સૂફમતા બીજા કેઈની અપેક્ષા રાખ્યા વગરની હોય. જેવી રીતે પરમાણુ. પ્રશ્ન ૩૫ : અપેક્ષાકૃત સૂક્ષ્મ કોને કહે છે? ઉત્તર : જે સૂક્ષ્મતા બીજાની અપેક્ષા રાખીને લક્ષમાં આવે જેમ કે આંબળું કેરીથી સૂક્ષ્મ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy