SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा १६ પ્રશ્ન ૩૬ : સ્થૂળ કોને કહે છે? ઉત્તર : મોટા પરિમાણવાળાને સ્થૂળ કહે છે. તેના પણ બે પ્રકાર છે. (૧) ઉત્કૃષ્ટ સ્થૂળ (ર) અપેક્ષાકૃત સ્થૂળ. પ્રશ્ન ૩૭ : ઉત્કૃષ્ટ સ્થૂળ શુ છે? ઉત્તર : સમસ્ત લેાકરૂપ મહાસ્કન્ધ સર્વોત્કૃષ્ટ સ્થૂળ છે. પ્રશ્ન ૩૮ : અપેક્ષાકૃત સ્થૂળ કઈ રીતે છે? ઉત્તર : જે સ્થૂળતા કોઈની અપેક્ષા રાખીને લક્ષમાં આવે, જેમકે આંમળાથી કેરી સ્થૂળ છે. પ્રશ્ન ૩૯ : સૂક્ષ્મ અને સ્થૂળ પુદ્ગલદ્રવ્ય વિભાવ વ્ય જનપર્યાય કેમ માનવામાં આવ્યા? ઉત્તર : સૂક્ષ્મ અને સ્થૂળ પુદ્ગલદ્રવ્યના કેાઈ ગુણનુ પરિણમન નથી, પરંતુ અનેક પરમાણુઓના સંબંધથી અથવા તેમના વિયેાગથી સ્થૂળતા કે સૂક્ષ્મતા થાય છે તેથી તે વિભાવવ્યંજનપર્યાય છે. १५३ પ્રશ્ન ૪૦ : સૌંસ્થાન કોને કહે છે? ઉત્તર : મૂર્ત પદાર્થના આકારને સંસ્થાન કહે છે. સમચતુર*સંસ્થાન, ન્યત્રેાધસ'સ્થાન,સ્વાતિસંસ્થાન,કુબ્જેકસ’સ્થાન, વામનસંસ્થાન, વાડકસ’સ્થાન આ પણ પુદ્ગલદ્રવ્યની વિભાવવ્યંજન પર્યાય છે, અને ગેાળ, ત્રિકાણ વગેરે શરીર સિવાયના બીજા કાના સંસ્થાન પણ પુદ્ગલદ્રવ્યની વિભાવન્ય જનપર્યાય છે તથા અન્ય અવ્યક્ત પણ પુદ્દગલની વિભાવવ્ય જનપર્યાય છે, પ્રશ્ન ૪૧ : સમચતુરસ્રાદિ સસ્થાન તા જીવના છે તેમને પુદ્ગલના કેમ કહેવાય ? ઉત્તર ઃ આ સંસ્થાન શરીરના આકાર છે, શરીર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy