________________
१५०
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૧૯ : અક્ષરાત્મક ભાષા કેને હોય છે?
ઉત્તર : શ્રીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય અસંગી તેમજ સંજ્ઞી–પંચેન્દ્રિય-તિર્યને અનક્ષરાત્મક ભાષા હોય છે. સર્વજ્ઞદેવની દિવ્યધ્વની પણ અનેક્ષરાત્મક ભાષા કહેવાય છે.
પ્રશ્ન ૨૦ : આ ભાષામક શબ્દો તે જીના શબ્દો છે તેમને પુગલદ્રવ્યની પર્યાયે કેમ કહી?
ઉત્તર : જે કે ભાષાત્મક શબ્દોની ઉત્પત્તિ જીવના સંગથી છે તે પણ), જીવે પૂર્વે શબ્દાદિ પચેન્દ્રિય વિષયેના રાગવશ સુસ્વર કે દુઃસ્વર પ્રકૃતિને બંધ કરે તેના ઉદયના નિમિત્તથી (શબ્દની ઉત્પત્તિ છે, તે પણ નિશ્ચયથી ભાષાવણનામક પુદ્ગલસ્કનું જ પરિણમન છે, તે કારણથી, ભાષામક શબ્દને પગલદ્રવ્યની પર્યાય કહેવામાં આવી છે.
પ્રશ્ન ૨૧ : આ શબ્દોની વર્તમાન પર્યાયના સમયે, જીવ કઈ રીતે નિમિત્ત થાય છે?
ઉત્તર : જીવને ઈચ્છા થાય છે કે હું આ પ્રકારે છેલું. ઈચ્છાના નિમિત્તથી આત્માના પ્રદેશને વેગ થાય છે. તે ભેગના નિમિત્તથી એકક્ષેત્રાવગાહસ્થિન શરીરમાં વાયુ ચાલે છે. શરીરવાયુ ચાલવાના નિમિત્તથી હઠ, જીભ, કંઠ, તાલ વગેરેનું તે અનુરૂપ હલન-ચલન થાય છે, તે નિમિત્તથી ભાષાવર્ગણનું શબ્દરૂપ પરિણમન થાય છે.
પ્રશ્ન ૨૨ : દિવ્યધ્વનિના શબ્દમાં આત્મા કેવી રીતે નિમિત્ત થાય છે?
ઉત્તર : પૂર્વકાળમાં સમ્યગદ્રષ્ટિ આત્માને જગતના જીની પરમકરૂણુરૂપ ભાવ થયે કે “આમને મેહ કેઈરીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org