Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
गाथा १६
१४७
કરે
હવે, પુદ્ગલદ્રવ્યની દ્રવ્યપનું વર્ણન કરે છે. सदो बंधे। सुहुमो थूला संठाण मेद तम छाया
उज्जायादवसहिया पुग्गलदव्वस्स पज्जाया ॥१६॥ અન્વય : સા, વધે, સુમો, ધૂ, સંતાન, તમછાયા
उादादवसहिया पुग्गलदव्वस्स पज्जाया ।
અથ : શબ્દ, બંધ, સૂક્ષ્મ, સ્થળ, સંસ્થાન ભેદ, અંધકાર છાયા, ઉદ્યોત, આતાપ તે (સર્વ સહિત પુગલદ્રવ્યની પય છે.
પ્રશ્ન ૧ : પર્યાય કેટલા પ્રકારની હોય છે ?
ઉત્તર : પર્યાય બે પ્રકારની હોય છે. (૧) અર્થપર્યાય (૨) વ્યંજનપર્યાય
પ્રશ્ન ૨ : અર્થપર્યાય કેને કહે છે?
ઉત્તર : વસ્તુના પ્રદેશત્વ ગુણ સિવાયના બીજા બધા ગુણના પરિણમનને અર્થપર્યાય કહે છે .
પ્રશ્ન ૩ઃ પુદ્ગલદ્રવ્યમાં કયા કયા અર્થ પર્યાય હેય છે?
ઉત્તર : પાંચ પ્રકારનાં રૂપ, પાંચ પ્રકારના રસ, બે પ્રકારની ગંધ ચાર પ્રકારના સ્પર્શ એ પુદ્ગલદ્રવ્યની અર્થપર્યા છે.
પ્રશ્ન : કયા ચાર પ્રકારના સ્પર્શ અર્થ પર્યાય નથી?
ઉત્તર ઃ ગુરૂ, લઘુ, કમળ અને કઠેર આ ચાર અર્થપર્યાય નથી પણ દ્રવ્યપર્યાય અથવા વ્યંજનપર્યાય છે.
પ્રશ્ન પ : ગુરૂ, લઘુ, કમળ, કઠેર આ ચાર અર્થપર્યાય કેમ નથી?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org