SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा १६ १४७ કરે હવે, પુદ્ગલદ્રવ્યની દ્રવ્યપનું વર્ણન કરે છે. सदो बंधे। सुहुमो थूला संठाण मेद तम छाया उज्जायादवसहिया पुग्गलदव्वस्स पज्जाया ॥१६॥ અન્વય : સા, વધે, સુમો, ધૂ, સંતાન, તમછાયા उादादवसहिया पुग्गलदव्वस्स पज्जाया । અથ : શબ્દ, બંધ, સૂક્ષ્મ, સ્થળ, સંસ્થાન ભેદ, અંધકાર છાયા, ઉદ્યોત, આતાપ તે (સર્વ સહિત પુગલદ્રવ્યની પય છે. પ્રશ્ન ૧ : પર્યાય કેટલા પ્રકારની હોય છે ? ઉત્તર : પર્યાય બે પ્રકારની હોય છે. (૧) અર્થપર્યાય (૨) વ્યંજનપર્યાય પ્રશ્ન ૨ : અર્થપર્યાય કેને કહે છે? ઉત્તર : વસ્તુના પ્રદેશત્વ ગુણ સિવાયના બીજા બધા ગુણના પરિણમનને અર્થપર્યાય કહે છે . પ્રશ્ન ૩ઃ પુદ્ગલદ્રવ્યમાં કયા કયા અર્થ પર્યાય હેય છે? ઉત્તર : પાંચ પ્રકારનાં રૂપ, પાંચ પ્રકારના રસ, બે પ્રકારની ગંધ ચાર પ્રકારના સ્પર્શ એ પુદ્ગલદ્રવ્યની અર્થપર્યા છે. પ્રશ્ન : કયા ચાર પ્રકારના સ્પર્શ અર્થ પર્યાય નથી? ઉત્તર ઃ ગુરૂ, લઘુ, કમળ અને કઠેર આ ચાર અર્થપર્યાય નથી પણ દ્રવ્યપર્યાય અથવા વ્યંજનપર્યાય છે. પ્રશ્ન પ : ગુરૂ, લઘુ, કમળ, કઠેર આ ચાર અર્થપર્યાય કેમ નથી? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy