________________
१४६
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका
અપેક્ષાથી જયન્ય અથવા એક અવિભાગપ્રતિચ્છેદમાત્ર સ્નિગ્ધ અથવા રૂક્ષ પરમાણુ શુદ્ધ છે, (જ્યારે) અનેક અવિભાગ પ્રતિચ્યુંઢવાળા પરમાણુ અશુદ્ધ છે.
પ્રશ્ન ૨૪ : જધન્યગુણવાળા પરમાણુના ફરીથી અંધ થાય છે કે કેમ ?
ઉત્તર : જઘન્યગુણવાળા પરમાણુમાં જ્યારે સ્વયં અવિભાગપ્રતિચ્છેદની વૃદ્ધિ થઈ જાય ત્યારે તે) અંધ ાગ્ય થાય છે.
પ્રશ્ન ૨૫ : એ પરમાણુઓના અધ થતાં તેઓ ક્યા રૂપે પરિણમી જાય છે ?
ઉત્તર : એછા ગુણવાળા પરમાણુ વધારે ગુણવાળા પરમાણુની માફક પિરણમી જાય છે, જેમકે પંદર ડીગ્રીની રૂક્ષતાવાળા પરમાણુના સત્તર ડીગ્રીવાળા સ્નિગ્ધ પરમાણુની સાથે અંધ થાય તેા રૂક્ષ પરમાણુ પણુ સ્નિગ્ધપરમાણુના બંધનુ નિમિત્ત પામીને રૂક્ષ પરિણમનનું વ્યય કરતા થકા સ્નિગ્ધગુણરૂપે પરિણમી જાય છે.
પ્રશ્ન ૨૬ : આ વણું નથી આપણે શું ધ્યાનમાં લેવાનુ છે?
ઉત્તર : જેમ જઘન્યગુણવાળા સ્નિગ્ધત્વવાળે કૈં રુક્ષત્વવાળા પરમાણુ બંધને માટે સમર્થ નથી થતા તે પ્રકારે જધન્યગુણવાળા રાગ જીવના બંધને માટે સમથ નથી થતા અને તે રાગના નાશ થતાં જ અનંત ચતુષ્ટયની શુદ્ધતા થઈ જાય છે. આ સર્વ નિજ શુદ્ધ આત્માની ભાવનાનુ ફળ છે. તેથી રાગરહિત નિજ શુદ્ધચૈતન્યસ્વભાવની ભાવના કરવી જોઇએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org