SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર : જો આ (ચાર) અ પર્યાય હત તેા પરમાણુ અવસ્થામાં પણ તે રહેવી જોઈતી હતી. પરંતુ પરમાણુંમાં આ ચાર સ્પર્શી હાતા નથી, તેથી, સ્કન્ધપર્યાયની સાથે તેમના સંબધ હાવાથી, આ (ચાર) દ્રવ્યપર્યાય જ છે. १४८ પ્રશ્ન ૬ : અપર્યાયના કેટલાં ભેદ છે ? ઉત્તર : અ પર્યાયના બે ભેદ છે : (૧) સ્વભાવઅ પર્યાય અને (૨ વિભાવઅથ પર્યાય પ્રશ્ન ૭ : સ્વભાવઅ પર્યાય કોને કહે છે? ઉત્તરૢ : પરનિમિત્તના સંચાગ વગરના ગુÌાના શુદ્ધ પરિણમનને સ્વભાવ અ પર્યાય કહે છે. શુદ્ધ પરિણમન એકસરખું એટલે એક સ્વભાવભાવવાળું હાય છે. પ્રશ્ન ૮ : વિભાવઅ પર્યાય કોને કહે છે? ઉત્તર : પર સયેાગ અને નિમિત્તોને પામીને થવાવાળા ગુણાના વિકૃત પરિણમનને વિભાવઅ પર્યાય કહે છે. વિભાવ પરિણમન જુદું જુદું. એટલે વિવિધ પ્રકારનું હાય છે. પ્રશ્ન ૯ : વ્યંજનપર્યાય કોને કહે છે ? ઉત્તર : પ્રદેશગુણુના પરિણમનને તેમજ અનેક દ્રવ્યેાના સચૈાગથી થવાવાળા પરિણમનને વ્યંજનપર્યાચ કહે છે. પ્રશ્ન ૧૦ : વ્યંજનપર્યાયના કેટલા ભેદ છે? ઉત્તર : વ્યંજનપર્યાયના બે ભેદ છે : (૧) સ્વભાવવ્ય જનપર્યાંય (૨) વિભાવષ્ય જનપર્યાય. પ્રશ્ન ૧૧ : સ્વભાવવ્ય જનપર્યાય કોને કહે છે? ઉત્તર ઃ પરદૂષ્યના સંબંધથી રહિત કેવળ એક જ દ્રવ્યના પ્રદેશપરિણમનને સ્વભાવવ્યંજનપર્યાય કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy