Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका
ઉત્તર : દર્શનની અપેક્ષાથી જીવાના પરિચય મેળવવાને દનમાણા કહે છે. દર્શનમા ણાથી જીવાના ચાર પ્રકાર પ્રાપ્ત થાય છે:
१२६
(૧) ચક્ષુદની ૨) અચક્ષુદČની (૩) અવધિ દર્શીની (૪) કેવળદની
પ્રશ્ન ૫૩ : લેશ્યામાણા કાને કહે છે?
ઉત્તર : કષાયાથી અનુરજિત ચેાગપ્રવૃત્તિને લેશ્યા કહે છે. લેશ્યાની અપેક્ષાથી જીવાની શેાધ તે લેશ્યામાા છે. લેડ્યામા ણાની અપેક્ષાથી જીવા સાત પ્રકારે છે :
(1) કૃષ્ણ લેશ્યાવાન (૨) નીલ લેશ્યાવાન (૩) કાપેાત લેશ્યાવાન (૪) પીત્ત લેશ્યાવાન (૫) પદ્મ લેશ્યાવાન (૬) શુકલ લેશ્યાવાન ૭) લેશ્યરહિત
પ્રશ્ન પo : ભવ્યત્વમાણા કાને કહે છે?
ઉત્તર : જેએ રત્નત્રય પામવાને ચાગ્ય હાય તેમને ભવ્ય કહે છે, અને ભવ્યત્વની દ્રષ્ટિથી જીવાની શોધ કરવી તે ભવ્યત્વમા ણા છે. એ માણાથી જીવ ત્રણ પ્રકારે છે :(૧) ભવ્ય (૨) અલભ્ય (૩) અનુભય [સિદ્ધ] પ્રશ્ન ૫૫ : સમ્યકત્વમાણા કોને કહે છે?
ઉત્તર ઃ સમ્યકત્વની દ્રષ્ટિથી જીવાના પરિચય મેળવવા તેને સમ્યકત્ત્વમાણા કહે છે. આ માણાથી છ પ્રકારના જીવા ગણી શકાય ઃ
(૧) મિથ્યાત્વી (૨) સાસાદનસમ્યકત્ત્વી (૩) સમ્યગ્ મિથ્યાત્ત્વી (૪) ઉપશમ સભ્યદ્રષ્ટિ (૫) વૈદક સમ્યગદ્રષ્ટિ (૬) ક્ષાયિક સમ્યગ્દષ્ટિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org