Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
११६
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टिका
આ ગુણસ્થાનથી એ શ્રેણિએ થઈ જાય છે. (૧) ઉપશમ-શ્રેણિ (૨) ક્ષેપક શ્રેણિ જે મુનિએ ચારિત્ર માહનીયના ઉપશમ માટે અધઃકરણુ પરિણામ કર્યાં હતાં તે ઉપશમશ્રેણિજ ચઢે છે તેથી તેને ઉપશમક અપૂર્ણાંકરણ હોય છે, અને જે મુનિએ ચારિત્ર માહનીયના ક્ષય માટે અધઃકરણ પરિણામ કર્યાં હતાં તે ક્ષપકશ્રેણિ જ ચઢે છે, તેથી તેને ક્ષપક અપૂર્વકરણ હાય છે.
પ્રશ્ન ૧૯ : ઉપશમશ્રેણિમાં કયા કયા ગુણસ્થાન હેાય છે ? ઉત્તર : ઉપશમશ્રેણિમાં ૮મ', મું', ૧૦૩' અને ૧૧મુ એ ચાર ગુણસ્થાન હેાય છે, તે પછી તેા ચારિત્રમાહનીયના ઉપશમના કાળ સમાપ્ત થવાને કારણે, નિયમથી નીચેના ગુણસ્થાનમાં આવવું પડે છે.
પ્રશ્ન ૨૦ : ક્ષપકશ્રેણિમાં કયા કયા ગુણસ્થાન હેાય છે? ઉત્તર : ક્ષપકશ્રેણિમાં ૮૩, ૯મ, ૧૦૩, ૧૨મ, ૧૩મુ અને ૧૪મુ' એ છ ગુણુસ્થાન હોય છે. તે પછી નિયમથી મેાક્ષ પ્રાપ્ત કરે છે. ક્ષપકશ્રેણિવાળા કદાપિ નીચે પડતા નથી. પ્રશ્ન ૨૧ : આ અપૂર્વકરણ ગુણસ્થાનમાં કયા કયા ખાસ કાર્યાં થાય છે ?
ઉત્તર : આ ગુણુસ્થાનમાં (૧) પ્રતિસમય અન તગુણી વિશુદ્ધિ થવા લાગે છે. (૨) કર્મીની સ્થિતિના ઘાત થવા લાગે છે. (૩) નવા સ્થિતિબંધ આ થઈ જાય છે (૪) કાંના મોટા ભાગના અનુભાગ નષ્ટ થઈ જાય છે. (૫) કમ વણાઓની અસ`ખ્યાતગુણી નિર્જરા થવા લાગે છે. (૬) અનેક અશુભપ્રકૃતિ શુભમાં બદલાઈ જાય છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org