Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
૨ ૦ ૨
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૨૫ : ઈતર-નિગેદ કોને કહે છે?
ઉત્તર : જે જે નિગાદથી નીકળીને બીજી સ્થાવરકામાં અથવા ત્રસકાયમાં ઉત્પન્ન થયા હોય, પરંતુ ફરી પાછા નિગદમાં આવ્યા હોય. તેમને ઈતર-નિગેદ કહેવામાં આવે છે.
પ્રશ્ન ૨૬ : બાદર અને સૂમ એ ભેદ બીજી (વનસ્પતિકાય સિવાયની) સ્થાવરકાયમાં હોય છે?
ઉત્તર : પ્રત્યેક વનસ્પતિમાં તે બાદર-સૂમ ભેદ નથી હોતે કારણ કે તે બાદર જ હોય છે. પૃથ્વીકાય, જળકાય, અગ્નિકાય અને વનસ્પતિકાય-આ ચારે (જી)ને બાદર અને સૂક્ષમ ભેદ હોય છે.
પ્રશ્ન ૨૭ : પ્રત્યેક વનસ્પતિકાય છની અવગાહના કેટલી હોય છે?
ઉત્તર : અંગુલના સંખ્યામાં ભાગથી માંડીને એક હજાર જન સુધીની અવગાહના હોય છે. હજાર એજનની અવગાહના સ્વયંભૂરમણસમુદ્રમાં કમળની હોય છે.
પ્રશ્ન ૨૮ : સાધારણ વનસ્પતિકાય જેની અવગાહના કેટલી હોય છે?
ઉત્તર : અંગુલના અસંખ્યાતમા ભાગ–પ્રમાણુ સાધારણ વનસ્પતિ અર્થાત્ નિગદના જીવોની અવગાહના હોય છે.
પ્રશ્ન ૨૯ : સ્થાવર જીવ કોને કહે છે?
ઉત્તર : જે જીવોને એક સ્પર્શેન્દ્રિય જ હોય અને અંગે પાંગ ના હોય તેમને સ્થાવર જી કહે છે. ઉપર કહેલાં પાંચ પ્રકારના છ સ્થાવર છે.
પ્રશ્ન ૩૦ : ત્રસ જીવ કેને કહે છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org