SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૦ ૨ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૨૫ : ઈતર-નિગેદ કોને કહે છે? ઉત્તર : જે જે નિગાદથી નીકળીને બીજી સ્થાવરકામાં અથવા ત્રસકાયમાં ઉત્પન્ન થયા હોય, પરંતુ ફરી પાછા નિગદમાં આવ્યા હોય. તેમને ઈતર-નિગેદ કહેવામાં આવે છે. પ્રશ્ન ૨૬ : બાદર અને સૂમ એ ભેદ બીજી (વનસ્પતિકાય સિવાયની) સ્થાવરકાયમાં હોય છે? ઉત્તર : પ્રત્યેક વનસ્પતિમાં તે બાદર-સૂમ ભેદ નથી હોતે કારણ કે તે બાદર જ હોય છે. પૃથ્વીકાય, જળકાય, અગ્નિકાય અને વનસ્પતિકાય-આ ચારે (જી)ને બાદર અને સૂક્ષમ ભેદ હોય છે. પ્રશ્ન ૨૭ : પ્રત્યેક વનસ્પતિકાય છની અવગાહના કેટલી હોય છે? ઉત્તર : અંગુલના સંખ્યામાં ભાગથી માંડીને એક હજાર જન સુધીની અવગાહના હોય છે. હજાર એજનની અવગાહના સ્વયંભૂરમણસમુદ્રમાં કમળની હોય છે. પ્રશ્ન ૨૮ : સાધારણ વનસ્પતિકાય જેની અવગાહના કેટલી હોય છે? ઉત્તર : અંગુલના અસંખ્યાતમા ભાગ–પ્રમાણુ સાધારણ વનસ્પતિ અર્થાત્ નિગદના જીવોની અવગાહના હોય છે. પ્રશ્ન ૨૯ : સ્થાવર જીવ કોને કહે છે? ઉત્તર : જે જીવોને એક સ્પર્શેન્દ્રિય જ હોય અને અંગે પાંગ ના હોય તેમને સ્થાવર જી કહે છે. ઉપર કહેલાં પાંચ પ્રકારના છ સ્થાવર છે. પ્રશ્ન ૩૦ : ત્રસ જીવ કેને કહે છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy