________________
१०३
ઉત્તર : જે જીવાને સ્પર્શી અને રસના બે; સ્પ, રસના, ધ્રાણુ એ ત્રણ; સ્પર્શી, રસના, ઘ્રાણુ, ચક્ષુ એ ચાર અથવા સ્પર્શ, રસના, ઘ્રાણુ, ચક્ષુ, શ્રોત્ર એ પાંચ ઇન્દ્રિયા હોય તેમને ત્રસ જીવા કહે છે. આ કારણથી ત્રસ જીવેા ચાર પ્રકારના છે. (૧) દ્વીન્દ્રિય (ર) ત્રીન્દ્રિય (૩) ચતુરિન્દ્રિય અને (૪) પંચેન્દ્રિય. પ્રશ્ન ૩૧ : દ્વીન્દ્રિય કોને કહે છે ?
ઉત્તર ઃ સ્પર્શીનેન્દ્રિયાવરણ અને રસનેન્દ્રિયાવરણુ કના ક્ષાપશમથી તેમ જ વીર્યાં તરાયકના યેાપશમથી અને અંગેાપાંગનામક ના ઉદયથી જેમના એ ઇન્દ્રિયવાળી કાયમાં જન્મ થાય છે તેમને દ્વીન્દ્રિય કહે છે. જેમ કે શ`ખ, લટ, છીપ, કોડી, અળસીયુ, જળેા વગેરે.
પ્રશ્ન ૩ર : દ્વીન્દ્રિય જીવાના દેહની અવગાહના કેટલી હાય છે ?
गाथा ११
ઉત્તર : અગુલના અસંખ્યાત ભાગથી માંડીને ખાર ાજન સુધીની અવગાહના (દ્વીન્દ્રિય જીવના દેહની) હાય છે. બાર ચેાજનની અવગાહનાવાળા શંખ અંતિમ સમુદ્રમાં હોય છે. પ્રશ્ન ૩૩ : ત્રીન્દ્રિય જીવ કોને કહે છે?
ઉત્તર : સ્પર્શીનેન્દ્રિયાવરણુ, રસનેન્દ્રિયાવરણ, ઘ્રાણેન્દ્રિયાવરણના ક્ષયે પશમથી તથા વીર્યા તરાયના ક્ષયાપશમથી તથા અંગોપાંગનામક ના ઉદયથી ત્રણ ઇન્દ્રિયવાળા દેહમાં જેમની ઉત્પત્તિ થાય છે તે ત્રીન્દ્રિય જીવા કહેવાય છે. જેમ કે કીડી, માંકડ, વીંછી, જૂ વગેરે.
પ્રશ્ન ૩૪ : ત્રીન્દ્રિય જીવેાની અવગાહના કેટલી હાય છે? ઉત્તર : ત્રીન્દ્રિય જીવાની અવગાહના ઘનાંગુલના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org