________________
* ૦ ૪
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका
અસંખ્યાત ભાગથી માંડીને ત્રણ કેસ સુધીની હોય છે. ત્રણ ફેાસની અવગાહનાવાળા વીંછી અન્તિમ દ્વીપમાં મળી આવે છે. પ્રશ્ન ૩૫ : ચતુરિન્દ્રિય જીવ કોને કહે છે ? ઉત્તર : `નેન્દ્રિયાવરણ, રસનેન્દ્રિયાવરણ, ઘ્રાણેન્દ્રિયાવરણુ અને ચક્ષુરિન્દ્રિયાવરણુના ક્ષાપશમથી તથા વીર્યાં તરાયના ક્ષયાપશમથી તેમજ અગાપાંગનામકમના ઉદયથી, ચાર ઇન્દ્રિયાવાળા દેહમાં જે થવાના જન્મ થાય છે તેમને ચતુરિન્દ્રિય જીવા કહે છે, જેમ કે માખી, મચ્છર, ભમરા,
પ્રશ્ન ૩૬ : ચતુરિન્દ્રિય જીવાની અવગાહના કેટલી હોય છે?
ઉત્તર : ચતુરિન્દ્રિય જીવાની અવગાહના ઘનાંગુલના અસંખ્યાત ભાગથી માંડીને એક ચેાજન સુધીની હોય છે. એક ચેાજનની અવગાહનાવાળા ભમરા અંતિમ (સ્વયંભૂરમણુ નામના) દ્વીપમાં મળી આવે છે.
પ્રશ્ન ૩૭ : પૉંચેન્દ્રિય જીવના કેટલા ભેદ છે ? ઉત્તર : પંચેન્દ્રિય જીવા એ પ્રકારના હોય છે :- (૧) અસ જ્ઞીપંચેન્દ્રિય (૨) સશીપ'ચેન્દ્રિય, અસન્ની-પંચેન્દ્રિય તા માત્ર તિયંચગતિમાં જ હોય છે, પરંતુ સંજ્ઞી પંચેન્દ્રિય જીવા તા ચારેય ગતિમાં હોય છે. નરકગતિ, મનુષ્યગતિ અને દેવગતિમાં સની જીવા પંચેન્દ્રિય જ હોય છે.
પ્રશ્ન ૩૮ : અસ'ની કાને કહે છે?
ઉત્તર : જેમને મન ન હોય તેમને અસ'ની કહે છે. મનના આલેખનથી જ હિત-અહિતના વિચાર અને હેય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org