________________
गाथा ११ ઉપાદેયના ગ્રહણ-ત્યાગની પ્રવૃત્તિ થઈ શકે છે. (એક-ઠી–ત્રીચતુરિન્દ્રિય જીવ માત્ર અસંસી જ હોય છે.)
પ્રશ્ન ૩૯ : સંજ્ઞી જીવ કેને કહે છે?
ઉત્તર : જેઓ મનસહિત હોય, અને જેઓ શિક્ષા, ઉપદેશ ગ્રહણ કરી શકે, તેઓ સંજ્ઞી કહેવાય છે, સંજ્ઞી છે જ સમ્યકત્વ ઉત્પન્ન કરી શકે છે.
પ્રશ્ન ૪૦ : પંચેન્દ્રિય જીવ કેને કહે છે?
ઉત્તરઃ સ્પર્શનેન્દ્રિયાવરણ, રસનેન્દ્રિયાવરણ, ધ્રાણેન્દ્રિયાવરણ ચક્ષુરિન્દ્રિયાવરણ અને શ્રોત્રેન્દ્રિયાવરણના ક્ષયોપશમથી તેમજ વિતરાયના ક્ષપશમથી તથા અંગોપાંગનામકર્મના ઉદયથી પાંચ ઈન્દ્રિવાળા દેહમાં જેમને જન્મ થાય છે, તેમને પંચેન્દ્રિય કહે છે. આમાં, જે જીવોને નેઈન્દ્રિયાવરણને પણ ક્ષયેશમ હોય છે તેમને સંજ્ઞી પંચેન્દ્રિય કહે છે અને જેમને નેઈન્ડિયાવરણને ક્ષયપશમ નથી હોતો તેમને અસંજ્ઞી પંચેન્દ્રિય કહે છે.
પ્રશ્ન ૪ : પંચેન્દ્રિય જીવોની અવગાહના કેટલી હોય છે?
ઉત્તર : ઘનાંગુલના અસંખ્યાતમાં ભાગથી એક હજાર જન સુધીની. એક હજાર જન લો, પાંચસ એજન પહોળો અને બસે પચાસ એજન જાડા દેહવાગે મહામસ્ય સ્વયંભૂરમણ નામના અંતિમ સમુદ્રમાં મળી આવે છે.
પ્રશ્ન ૪ર : શું બધા જ ત્રસ અને સ્થાવરમાં જ મળી આવે છે?
ઉત્તર : મુક્ત છે ન તે ત્રસ છે ન સ્થાવર તેઓ ત્રસ અને સ્થાવરેની સમસ્ત કેનિઓથી મુક્ત થઈ ગયેલાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org