________________
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका
પ્રશ્ન ૪૩ : ત્રસ-સ્થાવર જીવામાં જન્મ કેમ થાય છે? ઉત્તર ઃ ઇન્દ્રિય-સુખમાં આસક્ત હોવાથી અને એ કારણથી ત્રસ-સ્થાવર જીવાની `િસા થતી હોવાને લીધે આ (ત્રસ-સ્થાવર-જીવ-પર્યાયામાં)માં જન્મ થાય છે.
પ્રશ્ન ૪૪ : ઇન્દ્રિયસુખની આસક્તિ કેમ થાય છે ? ઉત્તર : શુદ્ધ ચૈતન્યમાત્ર નિજ પરમાત્મતત્ત્વની ભાવનાથી ઉત્પન્ન થવાવાળા પરમ અતીન્દ્રિય સુખને સ્વાદ જેમને નથી, તેમને ઇન્દ્રિયસુખામાં આસક્તિ થાય છે. તેથી જેઓને સંસારજન્માથી નિવૃત્ત થવાની ભાવના હોય તેમણે અનાદિ, અનંત, અહેતુક, નિજ રચૈતન્યસ્વરૂપ, કારણપરમાત્માની ભાવના કરવી જોઈ એ.
१०६
હવે, ત્રસ–સ્થાવર જીવાનુ` જ, ચૌઢ જીવસમાસેા દ્વારા વિશેષ વિવરણ કરે છે.
समणा अमणा या पंचेंद्रिय णिम्मणा परे सव्वे | बादर सुहमे इन्दी सव्वे पज्जन्त इदरा य || १२ || અન્વય : વજ્જૈયિ સમળા અમળા જેયા, પરે સત્વે
णिभ्मणा, एइन्दी बादर सुहम, सव्वे पज्ज़त्त य दश । અર્થ : પંચેન્દ્રિય જીવેા મનવાળા અને મન વગરના – એમ બે ભેદવાળા છે. ખાકીના બીજા જીવા અથવા દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચરન્દ્રિય જીવા અસ'ની છે – મન વગરના છે. એકન્દ્રિય જીવા પણ અસ'ની છે અને બાદરસૂક્ષ્મના ભેદથી એ પ્રકારે છે. આ બધા સાતેય પ્રકારના જીવા – બાદર એકેન્દ્રિય, સૂક્ષ્મ એકેન્દ્રિય, દ્વીન્દ્રિય શ્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અસની
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org