SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा १२ १०७ પંચેન્દ્રિય અને સંજ્ઞી પંચેન્દ્રિય – પર્યાપ્ત છે અને અપર્યાપ્ત છે. આ પ્રકારે ચોદ જીવસમાસ થાય છે. પ્રશ્ન ૧ : પર્યાપ્ત કેને કહે છે ? ઉત્તર : જેમને પર્યાપ્તિનામ કર્મને ઉદય હોય તેમને પર્યાપ્ત કહે છે. પ્રશ્ન ૨ પર્યાપ્તિનામકર્મ કેને કહે છે ? ઉત્તર : જે નામકર્મના ઉદયથી જીવ તિપિતાને યોગ્ય છ, પાંચ કે ચાર પર્યાપ્તિઓને પૂર્ણ કરે તેને પર્યાપ્તિનાકમ પ્રશ્ન ૩ : અપર્યાપ્ત કોને કહે છે? ઉત્તર : જેમને અપર્યાપ્તિનામકર્મને ઉદય હેય તેમને અપર્યાપ્ત કહે છે. પ્રશ્ન ૪ : અપર્યાપ્તિનામકર્મ કોને કહે છે? ઉત્તર : જે નામર્મના ઉદયથી જીવ પોતપોતાને ગ્ય પર્યાપ્તિઓને પૂર્ણ ન કરી શકે અને તે પર્યાપ્તિઓ પૂર્ણ થતાં પહેલાં જ) મરણ પામે તેને અપર્યાપ્તિનામકર્મ કહે છે. પ્રશ્ન ૫ : પર્યાપ્તિ, અપર્યાપ્તિની આ વ્યાખ્યાથી તે, જેમને પર્યાપ્તિનામકર્મને ઉદય છે તેઓ, પૂર્વભવના મરણ પછી વિગ્રહ ગતિમાં તેમ જ પામીને પહેલા અંતર્મુહુર્ત દરમ્યાન અપર્યાપ્ત જ કહેવાશે ? ઉત્તર : જેમને પર્યાપ્તિનામકર્મને ઉદય છે તે જ વિગ્રહગતિમાં તેમજ જન્મના પહેલા અંતર્મુહુર્તમાં નિવૃત્તિપર્યાપ્ત કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy