SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा १० ९५ અનુપરિત છે, દેહનુ નિજક્ષેત્ર દેહમાં છે, આત્માનુ નિજક્ષેત્ર આત્મામાં છે. આ પ્રકારે આત્માના અને દેહના પરસ્પર અત્યંત અભાવ હાવાથી અસદ્ભૂત છે. આ આકાર પર્યાય છે તેથી વ્યવહાર છે. પ્રશ્ન ૪૧ : નિશ્ચયનયથી આત્મા કયા પ્રમાણથી સ્થિત)છે? ઉત્તર : નિશ્ચયનયથી આત્મા પેાતાના અસંખ્યાતપ્રદેશ પ્રમાણ છે. આ પ્રમાણુ સત્ર, સદા તેટલું જ રહે છે. પ્રશ્ન ૪૨ : શરીરની અવગાહના ઓછામાં ઓછી કેટલી હાઈ શકે છે? ઉત્તર : ઓછામાં ઓછી શરીરની અવગાહના આંગળીની ઉંચાઈના અસ`ખ્યાતમાં ભાગપ્રમાણ હોય છે. ઉત્સેધાંશુલ (શબ્દ)ને અર્થ આંગળીપ્રમાણ થાય છે. આટલું શરીર લબ્ધપર્યાપ્તક સૂક્ષ્મ નિગેાદીયા જીવનુ હાય છે. પ્રશ્ન ૪૩ : શરીરની અવગાહના વધારેમાં વધારે કેટલી હાય છે? ' ઉત્તર : શરીરની ઉત્કૃષ્ટ અવગાહના એક હજાર ચેાજન પ્રમાણ હાઈ શકે છે. આટલું શરીર સ્વયંભૂરમણ સમુદ્રમાં મહામત્સ્યનુ હાય છે. પ્રશ્ન ૪૪ : મધ્યમ અવગાહના કેટલાં પ્રકારની છે ? ઉત્તર : (ઉપર્યુક્ત) ઓછામાં ઓછી અવગાહનાથી વધુ અને વધુમાં વધુ અવગાહનાથી ઓછી-એમ મધ્યમ અવગાડુનાના અસંખ્યાત પ્રકાર છે. પ્રશ્ન ૪૫ : આ આત્મા દેહમાં જ કેમ વસતા ચાલ્યેા આન્યા છે ? ઉત્તર : દેહમાં મમત્વ હાવાથી દેહમાં જ રહેતા આવ્યે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy