________________
९४
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૩૬ : સમુદ્દઘાત સિવાય અન્ય સમયે આત્મા શા પ્રમાણે હોય છે?
ઉત્તર : સમુદઘાત સિવાય અન્ય સમયે આત્મા વ્યવહારનયથી પિતાપિતાના નાના કે મોટા શરીરપ્રમાણુ હોય છે.
પ્રશ્ન ૩૭ : આત્મા દેહ પ્રમાણુ જ કેમ છે?
ઉત્તર : આત્મા અનાદિથી નિરંતર દેહ ધારણ કરતે આવ્યું છે. તેમાં જે મે દેહ છોડી નાના દેહમાં જાય તે સંકેચ સ્વભાવને લીધે તે નાના દેહપ્રમાણે થઈ જાય છે અને જે નાને દેહ છેડીને મેટા દેહમાં જાય તે વિસ્તરણ સ્વભાવને લીધે મોટા દેહ-પ્રમાણુ થઈ જાય છે.
પ્રશ્ન ૩૮ : દેહથી સર્વથા મુક્ત થયે આત્મા કયા પ્રમાણથી રહે છે?
ઉત્તર : જે દેહથી મુક્ત થયે તે દેહ પ્રમાણુ (કિંચિતન્યૂન) આ મુક્ત આત્મા મુક્ત અવસ્થામાં રહે છે.
પ્રશ્ન ૩૯ : મુક્ત થયા પછી, આત્મા જ્ઞાનની માફક પ્રદેશથી પણ લેકમાં કેમ ફેલાઈ જ નથી?
ઉત્તર : દેહથી મુક્ત થયા પછી સંકેચ-વિસ્તરણનું કઈ કારણ ન હોવાને લીધે આમા જે પ્રમાણે છેલ્લા દેહમાં) હતે તે જ પ્રકારે રહી જાય છે. જ્ઞાન પણ સર્વ લેકમાં ફેલાતું નથી, પરંતુ આત્મપ્રદેશમાં રહીને જ સમસ્ત કાલકને જાણતું હોવાથી કાલોકપ્રમાણુ કહેવાય છે.
પ્રશ્ન ૪૦ : કયા વ્યવહારનયથી આત્મા દેહ પ્રમાણ છે?
ઉત્તર : અનુપચરિત અસદભૂત વ્યવહારનયથી આત્મા દેહ પ્રમાણ છે. અહીં, દેહ અને આત્મા એકક્ષેત્રાવગાહી હોવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org