SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૨૦ ઉત્તર : આમાં, આત્મપ્રદેશ, વાતવલયના ક્ષેત્રમાં પણ ફેલાઈ જઈ આખાયે લેકમાં ફેલાઈ જાય છે. પ્રશ્ન ૩૧ : લોકપૂરણ સમુઘાત પછી, પ્રવેશવિધિ કઈ રીતે છે? ઉત્તર : લેકપૂરણસમુદુઘાત પછી, પ્રદેશ પાછા ફરતાં પહેલાં પ્રતર સમુઘાત થાય છે, પછી કપાટ-સમુદ્દઘાત, પછી દડ સમુદ્યાત પછી મૂળ શરીરમાં પ્રવેશ થાય છે. પ્રશ્ન ૩ર : સમુદ્દઘાતમાં કેટલે સમય લાગે છે? ઉત્તર : કેવળીસમુઘાતમાં તે આઠ સમય લાગે છે અને બાકીના છ સમુદ્દઘાતમાં અંતર્મુહુર્ત સમય લાગે છે. પ્રશ્ન ૩૩ : કેવળીસમુદ્દઘાતમાં આઠ સમય કેવી રીતે લાગે છે? ઉત્તર : દડમાં એક, કપાટમાં એક, પ્રતરમાં એક લેકપૂરણમાં એક, પ્રતરમાં એક, કપાટમાં એક, દડમાં એક પાછા (મૂળ શરીરમાં પ્રવેશવામાં એક – આ પ્રકારે (કુલ) આઠ સમય લાગે છે. પ્રશ્ન ૩૪ : કેવળીસમુઘાતનું શું ફળ છે? ઉત્તર : કેવળીસમુદુઘાત થવાથી (આયુ સિવાયના) ત્રણ અઘાતિ-કર્મોની સ્થિતિ ઘટીને આયુકર્મની સ્થિતિ બરાબર થઈ જાય છે. પ્રશ્ન ૩૫ : કેવળીસમુઘાત થવાનું કારણ શું છે? ઉત્તર : કેવળ સમુદઘાત સ્વયં થાય છે, તેમાં નિમિત્ત કારણ અઘાતિ-કમેની સ્થિતિ પૂર્વોક્ત પ્રકારે (આયુ કર્મથી) વિષમ રહી જવી તે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy