SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ९६ છે. આયુસ્થિતિના ક્ષયને લીધે કોઈ પણ એક દેહમાં કાયમને માટે રહી શકતા નથી, તથાપિ દેહાધ્યાસ હાવાને કારણે તુરત જ બીજા દેહને ધારણ કરી લે છે. જન્મ-મરણના દુઃખ અને દેહના સંબ ંધથી થવાવાળાં ભૂખ તરસ, ષ્ટિવિયેાગ, અનિષ્ટસયેાગ, વેદના વગેરેનાં દુઃખ દેહાત્મબુદ્ધિના કારણે જ ભોગવવા પડે છે. પ્રશ્ન ૪૬ : દેહથી મુક્ત થવાના ઉપાય શું છે? ઉત્તર : દેહ ઉપરથી મમત્વ હઠાવવું, દેહમાં આત્મબુદ્ધિ ન કરવી એ દેહથી મુક્ત થવાના મૂળ ઉપાય છે. પ્રશ્ન ૪૭ : દેહાત્મબુદ્ધિ દૂર કરવા માટે શું પુરૂષા કરવા જોઈએ ? • ઉત્તર : હું અશરીરી, અમૂ, અકર્તા, અભોક્તા, શુદ્ધ ચૈતન્યમાત્ર છું એ પ્રકારે પેાતાના સ્વરૂપના અનુભવ કરે. આ પરમપારિણામિક નિજ શુદ્ધાત્માના અવલંબનથી જીવ પહેલાં માહભાવથી મુક્ત થાય છે. પછીથી કષાયાથી મુક્ત થાય છે, અને તુરત જ માહનીય કર્મોના ક્ષય થઈ જાય છે. આ પછી જ્ઞાનાવરણુ, દનાવરણ અને અન્તરાયના ક્ષય તેમ જ અન’તજ્ઞાન, અન તદન અને અનંતશક્તિને આવિર્ભાવ થાય છે. તે પછી ખાકી રહેલાં અધાતિ કર્મોથી તેમ જ દેહથી સથા મુક્ત થઈ જાય છે. આ બધાના એક માત્ર ઉપાય અનાદિ-અનંત, અહેતુક, ચૈતન્યમાત્ર નિજકારણુ પરમાત્માનું અવલંબન છે. આ પ્રકારે આત્મા “ સ્વદેહ-પ્રમાણ છે.” એ અના વ્યાખ્યાનના અધિકાર પુરો કરીને જીવ “સંસારસ્થ” છે તેનુ વર્ણન કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy