________________
गाथा ११
पुठविजलतेयवाऊ वणफ्फदी विविहथावरे इंदी । विगतिगचहुपंचक्खा तस जीवा होति संखादि ॥ ११ ॥ અન્વય : પુવિજ્ઞતેયવાઝ નળથી નિવિદ્દ ફરી થાવર। તિ સંલાવી विगतिगच हुपंचक्खा तसजीवा होति ।
અર્થ : પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને વનસ્પતિકાયવાળા વિવિધ એકેન્દ્રિય જીવા સ્થાવર છે અને શંખ, કીડી વિગેરે દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય જીવા તે ત્રણ જીવેા છે.
પ્રશ્ન ૧ : પૃથ્વીકાય કાને કહે છે?
ઉત્તર : પૃથ્વી જ જેનું શરીર હાય તેને પૃથ્વીકાય કહે છે. જે જીવ મરીને પૃથ્વીશરીર ધારણ કરવા માટે માવાળી વિગ્રહગતિમાં હાય તે વિગ્રહગતિ જીવ પણ પૃથ્વીકાય છે. તેનું શુદ્ધ નામ પૃથ્વીજીવ છે.
પ્રશ્ન ૨ પૃથ્વીકાયની કેટલી ઉત્તર ઃ પૃથ્વીકાયની છત્રીસ
જાતિઓ છે? જાતિએ છે (૧) મૃત્તિકા (૨) રેતી (૩) શર્કરા (૪) ઉપલ (૫) શિલા (૬) મીઠું (૭ લેતું (લેાહ) (૮) તામ્ર (૯) રાંગા (૧૦) સીસુ (૧૧) સુવર્ણ (૧૨) ચાંદી (૧૩) વા (૧૪) હડતાલ (૧૫) હિં ભુલ (૧૬) બેનસિલ (૧૭) તૃતિયા (૧૮ અર્જુન (૧૯) પ્રવાલ (૨૦) ભુંડભુડ (૨૧) અભરખ (૨૨) ગામેદ (૨૩) રુચક (૨૪) અક (૨૫) સ્ફટિક (૨૬) લેાહિતપ્રભ ૨) વૈય (૨૮) ચન્દ્રકાન્ત (૨૯) જળકાન્ત (૩૦) સૂર્યકાન્ત (૩૧) વૈરિક (૩૨) ચંદનમણી (૩૩) પન્ના (૩૪) પુખરાજ (૩૫) નીલમ (૩૬) મસાર ગલ્લન
૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org