________________
९८
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૩ : પૃથ્વીકાય જીવના દેહની અવગાહના કેટલી હોય છે?
ઉત્તર ઃ ઘનાગુલના અસંખ્યાતભાગ પ્રમાણ, પૃથ્વીકાય. જીવના દેહની અવગાહના હોય છે.
પ્રશ્ન ૪ જળકાય કેને કહે છે?
ઉત્તર જળ જેનું શરીર હોય તેને જળકાય કહે છે. જે જીવ જળકાયમાં ઉત્પન્ન થવા માટે મેડાવાળી વિગ્રહગતિમાં હોય તેને પણ જળકાય કહે છે. તેનું શુદ્ધનામ જળજીવ છે.
પ્રશ્ન ૫ : જળકાયની કેટલી જાતિઓ છે?
ઉત્તર : જળકાયની અનેક જાતિઓ છે, જેવી કે ઓસ, તુષાર, કુહર બિંદુ, શીકર, શુદ્ધજળ, ચન્દ્રાન્નજળ, ઘનેદક, એલા વગેરે.
પ્રશ્ન ૬ જળકાય જીવના દેહની અવગાહના કેટલી હોય છે?
ઉત્તર : ઘનાગુલના અસંખ્યાત ભાગ પ્રમાણ જળકાય જીવની અવગાહના હોય છે.
પ્રશ્ન ૭ : અગ્નિકાય કેને કહે છે ?'
ઉત્તર : અગ્નિ જ જેનું શરીર છે તેને અગ્નિકાચ કહે છે. જે જીવ અગ્નિકાયમાં ઉત્પન્ન થવા માટે મેડાવાળી વિગ્રહગતિમાં હોય તેને પણ અગ્નિકાય કહે છે. તેનું શુદ્ધનામ અગ્નિકાય છે.
પ્રશ્ન ૮: અગ્નિકાયની કેટલી જાતિઓ છે?
ઉત્તર : અગ્નિકાયની અનેક જાતિઓ છે જેવી કે વાળા અંગીર, કિરણ, મુમ્ર, શુદ્ધઅગ્નિ વા, (વિજળી વગેરે) વડવાનળ, નન્દીશ્વરધૂમકુડ, મુકુટનલ વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org