Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
९२
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका
ઉત્તર : જે મુનિરાજોને ૬ માસ આયુ બાકી રહ્યું હોય અને કેવળજ્ઞાન ઉપજે તે સચેાગી કેવળીઓને કેવળીસમુદ્ધાત હાય છે. આ સિવાય અમુક આચાર્યાના બીજો મત પણ છે. પ્રશ્ન ૨૭ : કેવળીસમુદ્દાતમાં દણ્ડસમુદ્દાત કેવી રીતે થાય છે?
ઉત્તર : સયાગીકેવળી જો બેઠા હાય તા આસન પ્રમાણુ એટલે કે દેહના ત્રણગુણા વિસ્તારપ્રમાણુ અને ખડ્ગાસનમાં હાય તા દેહ વિસ્તાર-પ્રમાણ પહેાળા આત્મપ્રદેશ નીકળે છે અને ઉપરથી નીચે સુધી વાતવલયેાના પ્રમાણથી એછા ચૌદ રાજુ લાંખા ફેલાઈ જાય છે.
પ્રશ્ન ૨૮ : કપાર્ટ-સમુદ્દાત કેવી રીતે થાય છે ? ઉત્તર : દંડસમુદ્ધાતમાં, આત્મપ્રદેશ આજુબાજુ ફેલાય છે. જો ભગવાન પૂર્વાભિમુખ હોય તેા ઉપર, મધ્યમાં, નીચે સત્ર વાતાવલયથી આછા, સાત-સાત રાનુ પ્રમાણ આત્મપ્રદેશા ફેલાઈ જાય છે. અને જો ભગવાન ઉત્તરાભિમુખ હાય તા વાતાવલય પ્રમાણથી આછા, ઉપર તેા એક રાજી બ્રહ્મક્ષેત્રમાં પાંચ રાજી, મધ્યમાં એક રાજુ અને નીચે સાત રાજી પ્રમાણ પહેાળા ફેલાઈ જાય છે.
પ્રશ્ન ૨૯ : પ્રતરસમુદ્દાત કેવી રીતે થાય છે ? ઉત્તર ઃ આ સમુદ્ધાતમાં આગળ અને પાછળ, લાકમાં જેટલુ ક્ષેત્ર બાકી હાય તેમાં, વાતવલય પ્રમાણથી આછમાં, અધે (આત્મપ્રદેશા) ફેલાઈ જાય છે.
પ્રશ્ન ૩૦ : લેાકપુરણ સમુદ્દાત પછી પ્રવેશવિધિ કઈ
રીતે છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org