Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
गाथा ८
જઈ શકતા નથી. હા, સહજ નિમિત્ત-નૈમિત્તિક બાબત જ એવી બની રહી છે કે જીવ જ્યારે પિતે કષાયભાવરૂપે પરિણમે છે ત્યારે કાર્મણવર્ગણુએ કર્મરૂપે પરિણમી જાય છે, તે પણ અત્યંત–અભાવને લીધે (જીવનું કર્મો પ્રત્યેના ત્વ નું) અસદુભૂતપણું જ છે. . પ્રશ્ન ૮ઃ જીવ, કયા નયથી ચેતનકને કર્તા છે?
- ઉત્તર : જીવ, અશુદ્ધનિશ્ચયનયથી, ચેતન-કર્મોને કર્તા છે.
પ્રશ્ન ૯ - ચેતનકર્મ તે જીવની પરિણતિ છે, તે તેને કર્તા જીવ અશુદ્ધનયથી કેવી રીતે છે?
ઉત્તર પુદ્ગલકમની ઉપાધિનું નિમિત્ત પામીને રાગાદિ વિભાવરૂપે થવાવાળા જીવના વિભાવપરિણમનને ચેતનકર્મ કહેવામાં આવે છે. આ રાગાદિભાવો, જીવમાં, સ્વયં એટલે સ્વભાવના નિમિત્તથી થતાં નથી, પર દ્રવ્યના નિમિત્તથી થાય છે તેમજ વળી તે ક્ષણિક, વિપરીત અને અશુદ્ધ છે, આમ હોવા છતાં, તે (રાગાદિભા) છે જીવની જ પર્યાય આ કારણથી જીવ ચેતનકર્મોને અશુદ્ધનિશ્ચયનયથી કર્તા છે.
" પ્રશ્ન ૧૦ રાગદિ ભાવે જે આત્માને સ્વભાવ નથી તે જીવ તે (રાગાદિ ભાવે) ને શા માટે કહે છે? ', ઉત્તર : આત્માને સ્વભાવ નિષ્ક્રિય અભેદ ચેતનારૂપ છે. આ નિજસ્વભાવની દ્રષ્ટિ અને પ્રાપ્તિથી રહિત થયેલે જીવ રાગાદિ ભાવકને કર્તા થાય છે.
પ્રશ્ન ઃ જે કર્મોનું ઉદયનું નિમિત્ત પામીને આ ભાવકર્મ થયા તે દ્રવ્યકર્મો ક્યાંથી બન્યા?
પરિણમનને શારીને રાગતિ
નિમિત્તથી થતા ગાદિભાવ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org