Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
७२
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર : તે શુતિ રજા ! જે જીભ દ્વારા ચાખવામાં આવે તેને રસ કહે છે. આ રસ સામાન્યપણે તે ગુણ છે અને રસનું પરિણમન તે પર્યાય છે.
પ્રશ્ન ૬ ઃ રસ ગુણના કેટલાં પરિણમન છે?
ઉત્તર : સંક્ષિપ્તમાં રસ ગુણના પાંચ પરિણમન છે : (૧) તીખ (૨) કડે (૩) કષાયેલે (૪) ખાટો અને (૫) ગળે-મધુર.
પ્રશ્ન ૭ : ગંધ કેને કહે છે?
ઉત્તર : વારે તિ ૫ | નાક દ્વારા જે સુંઘવામાં આવે તેને ગંધ કહે છે. ગંધ સામાન્યપણે તે ગુણ છે પરંતુ ગંધ ગુણનું પરિણમન પર્યાય છે.
પ્રશ્ન ૮ : ગંધ ગુણના કેટલા પરિણમન છે?
ઉત્તર : ગંધ ગુણનું પરિણમન બે પ્રકારે છે. (૧) સુગંધ (૨) દુર્ગધ.
પ્રશ્ન ૯ઃ સ્પર્શ કેને કહે છે?
ઉત્તર : પૃ તિ શા ઈન્દ્રિય દ્વારા (ત્વચા દ્વારા) જે સ્પર્શવામાં આવે તેને સ્પર્શ કહે છે. સામાન્યપણે તે સ્પર્શ ગુણ છે પરંતુ સ્પર્શ ગુણનું પરિણમન પર્યાય છે.
પ્રશ્ન ૧૦ : સ્પર્શગુણની કેટલી પચે છે.?
ઉત્તર સ્પર્શ ગુણની આઠ પર્યાય છે? (૧) સ્નિગ્ધ ચીકણે (૨) અક્ષ (૩) શીટ () ઉણ (૫) ગુરૂ (૬) લધુ (૭) મૃદુસુંવાળા (૮) કોર-કર્કશ (ખરબચડે)
પ્રશ્ન ૧૧ ઃ સ્પર્શ ગુણની પર્યાય એક સમયમાં એક દ્રવ્યમાં – એક જ રહે છે કે અમ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org