SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ७२ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર : તે શુતિ રજા ! જે જીભ દ્વારા ચાખવામાં આવે તેને રસ કહે છે. આ રસ સામાન્યપણે તે ગુણ છે અને રસનું પરિણમન તે પર્યાય છે. પ્રશ્ન ૬ ઃ રસ ગુણના કેટલાં પરિણમન છે? ઉત્તર : સંક્ષિપ્તમાં રસ ગુણના પાંચ પરિણમન છે : (૧) તીખ (૨) કડે (૩) કષાયેલે (૪) ખાટો અને (૫) ગળે-મધુર. પ્રશ્ન ૭ : ગંધ કેને કહે છે? ઉત્તર : વારે તિ ૫ | નાક દ્વારા જે સુંઘવામાં આવે તેને ગંધ કહે છે. ગંધ સામાન્યપણે તે ગુણ છે પરંતુ ગંધ ગુણનું પરિણમન પર્યાય છે. પ્રશ્ન ૮ : ગંધ ગુણના કેટલા પરિણમન છે? ઉત્તર : ગંધ ગુણનું પરિણમન બે પ્રકારે છે. (૧) સુગંધ (૨) દુર્ગધ. પ્રશ્ન ૯ઃ સ્પર્શ કેને કહે છે? ઉત્તર : પૃ તિ શા ઈન્દ્રિય દ્વારા (ત્વચા દ્વારા) જે સ્પર્શવામાં આવે તેને સ્પર્શ કહે છે. સામાન્યપણે તે સ્પર્શ ગુણ છે પરંતુ સ્પર્શ ગુણનું પરિણમન પર્યાય છે. પ્રશ્ન ૧૦ : સ્પર્શગુણની કેટલી પચે છે.? ઉત્તર સ્પર્શ ગુણની આઠ પર્યાય છે? (૧) સ્નિગ્ધ ચીકણે (૨) અક્ષ (૩) શીટ () ઉણ (૫) ગુરૂ (૬) લધુ (૭) મૃદુસુંવાળા (૮) કોર-કર્કશ (ખરબચડે) પ્રશ્ન ૧૧ ઃ સ્પર્શ ગુણની પર્યાય એક સમયમાં એક દ્રવ્યમાં – એક જ રહે છે કે અમ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy