SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा ७ ઉત્તર : ઉપર કહેલી આઠ પર્યામાંથી ચાર પાંચ તે આપેક્ષિક છે (૧) ગુરૂ (૨) લઘુ (૩) મૃદુ (૪) કઠેર. ચાર, સ્કંધ પર્યાયમાં જ હોય છે, તેને આધારભૂત દ્રવ્યમાં ગુણરૂપે હેતી નથી. માત્ર સ્પર્શેન્દ્રિય દ્વારા જ તે જાણવામાં આવે છે, તેથી ઉપચારથી તે સ્પર્શ ગુણની પર્યાયે છે. પહેલાંની ચાર પર્યમાં ગુણ-પર્યાયપણું છે. પ્રશ્ન ૧૨ : સ્નિગ્ધ, રુક્ષ, શીત, ઉષ્ણુ આ ચારેય પર્યાયે એક દ્રવ્યમાં એક સાથે હોય છે કે ક્રમથી ? ઉત્તર : એક દ્રવ્યમાં એક સમયે આ ચારમાંથી બે પર્યા હોય છે સ્નિગ્ધ રુક્ષમાંથી એક અને શીત-ઉષ્ણમાંથી એક. પ્રશ્ન ૧૩ : એક સ્પર્શગુણની બે પર્યાયે એક સાથે કેવી રીતે રહી શકે? ઉત્તર : ભેદવિવક્ષાથી ખરેખર તે એક પરમાણુદ્રવ્યમાં આવા બે ગુણ છે. એક ગુણનું પરિણમન તે સ્નિગ્ધ - રૂક્ષ છે અને બીજા ગુણનું પરિણમન શીત ઉષ્ણ છે. પરંતુ આ પર્યાયે એક સ્પર્શેન્દ્રિય દ્વારા જ જણાતી હોવાને લીધે તેમને એક સ્પર્શગુણની પર્યાય કહેવામાં આવે છે. પ્રશ્ન ૧૪: આ બે સ્પર્શગુણનાં નામ શું છે? ઉત્તર : આ બે સ્પર્શગુણોના નામ મળતાં નથી તે પણ એક ગુણની એક સમયે એક જ પર્યાયે હોય છે એ કડક નિયમથી બે ગુણે સિદ્ધ જ છે. જેમ કે એક ચેતનગુણના બે પરિણમન છે. (૧) જ્ઞાને પગ (૨) દર્શને પગ આ બને ઉપગ એક સાથે હોય છે તેથી બે ગુણો સિદ્ધ થાય છે. એક ગુણનું નામ છે જ્ઞાન બીજા ગુણનું નામ છે દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy