SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ચેતનકાય. અનેનુ હાવાથી આ બંને ગુણાના એક અભેદ નામને ચેતના (ચૈતન્યગુણ) કહે છે. પ્રશ્ન ૧૫ : જ્ઞાનાપયેાગ અને દર્શનાપયોગ છદ્મસ્થામાં તા ક્રમથી થાય છે તેા એ એ ગુણાનું પરિણમન કેવી રીતે થયું ? ઉત્તર : છઠ્ઠુમસ્થામાં જો કે જ્ઞાનદર્શનના ઉપયાગ એક સાથે નથી હાતા તે પણ જ્ઞાનગુણ અને નગુણ અનેનું પરિણમન થયા જ કરે છે. છદ્મસ્થના ઉપયોગ તેને (ગુણ્ણાના પરિણમનને) ક્રમથી જ જાણે છે. પ્રશ્ન ૧૬ : ઉપર કહેલી વીસેય પાંચ નિશ્ચયથી : આત્મામાં કેમ નથી ? ઉત્તર : આ વીસ પર્યાયાના અને તેના આધારભૂત ચારેય ગુણાના વ્યાખ્યવ્યાપક ભાવ પુદ્ગલ દ્રવ્ય સાથે છે, આત્માની સાથે નથી. આ કારણથી, આત્મામાં, નિશ્ચયથી આ વણું, રસ, ગંધ, સ્પર્શ નથી. ૭૪ પ્રશ્ન ૧૭ : વણુ, રસ, ગ ંધ, સ્પશ ન હેાવાથી આત્મા અમૂર્ત કેવી રીતે છે? ઉત્તર : વ, રસ, ગંધ, સ્પેનું નામ મૂર્તિ છે, જ્યાં આ મૂર્તિ (ભૂ રૂપ) નથી, તેને અમૃત કહે છે. પ્રશ્ન ૧૮ : જો આત્મા અમૂર્ત છે તે તેને કર્મ બંધ કેવી રીતે થાય છે? ઉત્તર : સંસારી આત્મા વ્યવહારનયથી મૂત છે. તેથી આ મૂત આત્માને અંધ પણ થાય છે. પ્રશ્ન ૧૯ સ’સારી આત્મા કયા કારણથી મૂત છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy