SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा ७ ७१ અન્વય : ળિયા રે પંજ વન રસ કે ધા ઠ્ઠ પાસા સતિ तदा अमुत्ति ववहारा बंधादा मुत्ति । અર્થ : નિશ્ચયનયથી જીવમાં પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ, આઠ સ્પર્શ નથી તેથી જીવ અમૂર્ત છે, વ્યવહાર નયથી કર્મબંધ હોવાને કારણે જીવ મૂર્તિક છે. પ્રશ્ન ૧ : વર્ણ કોને કહે છે? ઉત્તર : વાર્થને અવાજે ચક્ષુરિનિ જ સર વ. જે આંખ દ્વારા (લાલ, પીળા આદિ રૂપે જોવામાં આવે છે તેને વર્ણ કહે છે. પ્રશ્ન ૨ ઃ વર્ણ દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? ઉત્તર : વર્ણ દ્રવ્ય નથી. વર્ણ સામાન્ય ગુણ છે. વર્ણ તે વર્ણ ગુણના પરિણમનની પર્યાય છે. પ્રશ્ન ૩ : વર્ણ ગુણના કેટલાં પરિણમન છે? ઉત્તર : વર્ણ ગુણની પર્યાયે અસંખ્યાત છે. પરંતુ તેમાંની સરખી જાતવાળી પર્યાને ભેગી કરીને જોવામાં આવે તે પાંચ પર્યાય (પ્રકાર) થાય છે : (૧) કાળે (૨) નીલ (૩) લાલ (રાત) (૪) પીળો અને (૫) ધળો. પ્રશ્ન ૪ : આ પાંચે પર્યાયે એક સાથે એક દ્રવ્યમાં હોઈ શકે કે કેમ ? ઉત્તર : એક દ્રવ્યમાં એક સમયે એક પર્યાય જ રહી શકે છે. એક વર્ણમાં જ નહીં, દરેક દ્રવ્યમાં જેટલા ગુણ હોય, તેમાંના પ્રત્યેક ગુણની એક સમયમાં તે દ્રવ્ય વિષે એક એક જ પર્યાય હેય છે. પ્રશ્ન ૫ ઃ રસ કેને કહે છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy